________________
ર૪
સ્થાનાંગલ્સમવાયાંગઃ ૬ ૪. કોઈ પુરુષ સૂત્રધર ન હોય અને અર્થધર પણ ન હોય.
[-સ્થા૦ ૨૫૫] પુરુષના ચાર પ્રકાર છે – ૧. કોઈ પુરુષ પ્રકટ દેષ સેવે પણ ગુપ્ત દેષ
ન સેવે; ૨. કોઈ પ્રકટ દેષ ન સેવે પણ ગુપ્ત દોષ સેવે, ૩. કઈ પ્રકટ સેવે અને ગુપ્ત પણ સેવે; ૪. કઈ પ્રકટ દોષ ન સેવે અને ગુપ્ત પણ ન સેવે.
[– સ્થા. ર૭ર ] ૫) દીન-અદીન પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કઈ પુરુષ બહારથી દીન હોય અને અંદરથી
પણ દીન હોય; ૨. કોઈ બહારથી દીન હોય પણ અંદરથી અદીન
હોય; ૩. કોઈ બહારથી અદીન હેય પણ અંદરથી દીન
હોય; ૪. કેઈ પુરુષ બહારથી અદીન અને અંદરથી પણ
અદીન હોય. (૨) ૧. કોઈ પુરુષ દીન હોય અને દીનપરિણત હોય;
૨. કઈ પુરુષ દીન હોય પણ અદીનપરિણત હોય; ૩. કોઈ પુરુષ અદીન હોય પણ દીનપરિણત હોય;
૪. કઈ પુરુષ અદીન હોય અને અદીનપરિણત હોય. (૩) તે જ પ્રમાણે દીનરૂપની ચતુર્ભાગીઓ ઘટાવી લેવી. () ૧. કોઈ પુરુષ દીન હોય અને દીનમના હોય;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org