________________
૧. પુરુષના પ્રકારો
૮૨૩
૪. કાઈ અભ્યુત્થાન કરે પણ નહિ અને કરાવે પણ નહિ.
(૬) ૧. કોઈ વંદન કરે છે પણ કરાવતા નથી; ૨. કેાઈ વંદન કરતા નથી પણ કરાવે છે; ૩. કેાઈ વંદન કરે પણ છે અને કરાવે પણ છે; ૪. કોઈ વંદન કરતા પણ નથી અને કરાવતા પણ નથી.
(૭) ૧. કેાઈ સત્કાર કરે છે પણ સત્કાર કરાવતા નથી; ૨. કાઈ સત્કાર કરાવે છે પણ કરતા નથી; ૩. કેાઈ સત્કાર કરે છે અને કરાવે પણ છે;
૪. કાઈ સત્કાર કરતે નથી અને કરાવતા પણ નથી. તે જ પ્રમાણે સન્માન વિષે ચતુભ ંગી. તે જ પ્રમાણે પુજા વિષે ચતુભ`ગી. કાઈ વાચના આપે છે પણ વાચના લેતે નથી; ૨. કેાઈ વાચના લે છે પણ વાચના આપતા નથી; ૩. કાઈ વાચના લે છે અને આપે પણ છે. ૪. કેાઈ વાચના લેતા પણ નથી અને આપતા પણ નથી.
(૮)
(૯) (૧૦) ૧.
(૧૧-૧૩) તે જ પ્રમાણે સૂત્રાનું ગ્રહણ, પ્રશ્ન પૃષ્ઠવે, જવાબ આપવા એ વિષે પણ ચતુ ગી સમજી લેવી.
(૧૪) ૧. કોઈ પુરુષ સૂત્રધર હોય પણ અધર ન હાયર; ૨. કોઈ પુરુષ સૂત્રધર ન હોય પણ અધર હોય; ૩. કોઈ પુરુષ સૂત્રધર હોય અને અધર પણ હોય;
૧. બૌદ્ધ પરંપરા સાથેની સરખામણી માટે
૩.
22
39
..
જુએ પ્રકરણે તે ટિપ્પણ્ ન. ૩,
નં. ૪.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
..
www.jainelibrary.org