________________
૦૨
સ્થાનાંગલ્સમવાયાંગ : ૬ ૩. કોઈ પોતાના દોષ જુએ અને બીજાના દેષ
પણ જુએ; ૪. કેઈ પિતાના દેષ ન જુએ અને બીજાના પણ
દે ન જુએ. (૩) ૧. કોઈ પુરુષ પિતાના દોષ પ્રકાશે છે પણ બીજાના
કે પ્રકાશ નથી; ૨. કોઈ પુરુષ પોતાના દેષ ન પ્રકાશે પણ બીજાના
દેષ પ્રકાશે છે; ૩. કોઈ પુરુષ પિતાના દેષ પ્રકાશે છે અને બીજાના
પણ પ્રકાશે છે; ૪. કોઈ પુરુષ પિતાના દોષ પ્રકાશ નથી અને
બીજાના પણ દે પ્રકાશ નથી. (૪) ૧. કઈ પુરુષ પોતાના દોષ શાંત કરે છે પણ
બીજાના દોષ શાંત નથી કરતો; ૨. કોઈ પુરુષ પિતાના દે શાન્ત નથી કરતો
પણ બીજાના શાંત કરે છે; ૩. કોઈ પુરુષ પિતાના દે શાંત કરે છે અને
બીજાના દોષ પણ શાંત કરે છે; ૪. કોઈ પુરુષ પિતાના દોષ શાંત નથી કરતો અને
બીજાના પણ શાંત નથી કરતો. (૫) ૧. કોઈ અભ્યસ્થાન કરે પણ અભ્યત્થાન કરાવે નહિ,
૨. કોઈ અત્યુત્થાન કરાવે પણ કરે નહિ; ૩. કઈ અદ્ભુત્થાન કરે અને કરાવે પણું;
૧. બોદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે
ટિપ્પણ નં. ૧.
નં. ૨,
૨.
»
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org