________________
૧. પુરુષના પ્રકારે ૧. કઈ સાચો હોય અને સત્યરૂપ – સત્યમય હોય; ૨. કોઈ સારો હોય પણ અસત્યરૂપ હોય; ૩. કેઈ જૂઠે હોય પણ સત્યરૂપ હોય; ૪. કેઈ જૂઠો હોય અને અસત્યરૂપ હોય. ૧. કઈ સાચો હોય અને સત્યમના હોય; ૨. કોઈ સાચે હોય પણ અસત્યમના હોય; ૩. કઈ જૂઠે હોય પણ સત્યમના હોય;
૪. કેઈ જૂઠો હોય અને અસત્યમના હોય, (૫-૧૦) તે જ પ્રમાણે સાચા-જૂઠા સાથે સત્યસંક૯૫, સત્ય
પ્રજ્ઞા, સત્યષ્ટિ, સત્યશીલાચાર, સત્યવ્યવહાર, અને સત્યપરાકમ– આ શબ્દો જોડીને ચતુર્ભાગીઓ સમજી લેવી.
[-સ્થા ૨૪૧] (૪) ભદ્ર-અભદ્ર, ષદશી આદિ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કોઈ પુરુષ પ્રથમ પરિચયે ભદ્ર લાગે પણ સહ
વાસે અભદ્ર જણાય; ૨. કોઈ પુરુષ પ્રથમ પરિચયે અભદ્ર લાગે પણ
સહવાસથી ભદ્ર જણાય; ૩. કોઈ પુરુષ પ્રથમ પરિચયે ભદ્ર લાગે અને સહવાસે
પણ ભદ્ર જણાય; ૪. કોઈ પુરુષ પ્રથમ પરિચયે પણ અભદ્ર જણાય
અને સહવાસે પણ અભદ્ર જણાય. (૨) ૧. કોઈ પુરુષ પિતાના દેષ જુએ પણ બીજાના દેષ
ન જુએ; ૨. કોઈ પોતાના દેષ ન જુએ પણ બીજાના જુએ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org