________________
૨૦
સ્થાનાંગ સમવાયાંગ
ક ક
(૩-૭) તે જ પ્રમાણે શુદ્ધપ્રજ્ઞ, શુદ્ધદષ્ટિ, શુદ્ધ શીલાચાર વ્યવહારી અને શુદ્ધપરાક્રમી પુરુષાની
યુક્ત,
પણ ચતુ ગીએ ઘટાવી લેવી.
પુરુષ ચાર પ્રકારના છે (૧) ૧. કાઈ ચિ હોય અને ચિમના હોય; ર. કેાઈ શુચિ હોય પણુ અશુચિમના હોય; ૩. કોઈ અશુચિ ડૅાય પણ ચિમના હોય; ૪. કાઈ અચિ હોય અને અશુચિમના હોય. (૨-૭) આ જ પ્રમાણે શુચિ-અશુચિની સાથે સ’કલ્પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ એ શબ્દો મેળવી ખાકીની ચતુગીઓ ઉપર પ્રમાણે બનાવી લેવી.
[સ્થા૦ ૨૪૧]
(૩) સાચા-જાડા
પુરુષ ચાર પ્રકારના છે
-
[ “સ્થા॰ ૨૩૯]
..
—
(૧) ૧. કાઈ પુરુષ પ્રથમ સાચા હોય અને પછી પણ સાચા હોય;
Jain Education International_2010_03 For Private & Personal Use Only
૨. કાઈ પ્રથમ સાચા હાય પણ પછી જૂઠી નીવડે; ૩. કાઈ પ્રથમ જૂઠા હોય પણ પછી સાચે અને; ૩. કાઈ પ્રથમ જૂઠે અને પછી પણ જૂઠા હોય. (૨) ૧. કાઈ સાચા હાય અને સત્યપરિણત હાય – સાચા પરિણામ – અધ્યવસાયયુક્ત હોય;
―
૨. કોઈ સાચા હોય પણ અસત્યપરિણત હાય – તેનાં પરિણામ જૂઠાં-અસત્ય હોય;
૩. કાઈ નહી હોય પણ સત્યપરિત હોય; ૪. કાઈ જૂઠો હોય અને અસત્યપરિણત હાય.
www.jainelibrary.org