________________
૧. પુરુષના પ્રકારે (૫) ૧. કેઈ ઉન્નત હોય અને ઉન્નત શીલાચારયુક્ત હોય. ૨. કોઈ ઉન્નત હોય પણ પ્રણત શીલાચાર વાળા
હોય; ૩. કઈ પ્રણત હોય પણ ઉન્નત શીલાચારવાળે હેયર ૪. કઈ પ્રણત હોય અને પ્રણત શીલાચારવાળો હેય. ૧. કઈ ઉન્નત હેય અને ઉન્નતવ્યવહારી હોય; ૨. કેઈ ઉન્નત હોય પણ પ્રભુતવ્યવહારી હોય; ૩. કઈ પ્રણત હોય પણ ઉન્નતવ્યવહારી હોય; ૪. કઈ પ્રણત હોય અને પ્રણવ્યવહારી હોય. ૧. કોઈ ઉન્નત હેય અને ઉન્નત પરાક્રમી હોય; ૨. કોઈ ઉન્નત હોય પણ પ્રભુતપ્રરાક્રમી હોય; ૩. કોઈ પ્રણત હોય પણ ઉન્નત પરાક્રમી હોય; ૪. કઈ પ્રણત હોય અને પ્રણત પરાક્રમી હોય.
-િસ્થા ૨૩૬]
(૨) શુદ્ધ-અશુદ્ધ પુરુષ ચાર પ્રકારના છે – (૧) ૧. કોઈ પુરુષ શુદ્ધ હોય અને શુદ્ધમના હોય;
૨. કઈ પુરુષ શુદ્ધ હોય પણ અશુદ્ધમના હોય; ૩. કોઈ પુરુષ અશુદ્ધ હોય પણ શુદ્ધમના હોય;
૪. કોઈ પુરુષ અશુદ્ધ હોય અને અશુદ્ધમના હેય. (૨) ૧. કોઈ પુરુષ શુદ્ધ હોય અને શુદ્ધસંકલ્પી હોય;
૨. કોઈ પુરુષ શુદ્ધ હોય પણ અશુદ્ધસંકલ્પી હોય; ૩. કઈ પુરુષ અશુદ્ધ હોય પણ શુદ્ધસંકલ્પી હોય; ૪. કેઈ પુરુષ અશુદ્ધ હોય અને અશુદ્ધસંકલ્પી હોય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org