________________
સ્થાનાંગલ્સમવાયાંગ ૬ ૧૩. લડવું, ૧૪. જીતવું, ૧૫. હારવું, ૧૬. સાંભળવું, ૧૭. રૂપદર્શન કરવું, ૧૮. સૂંઘવું, ૧૯. રસાસ્વાદ લેવા, ૨૦. સ્પર્શ કરે.
[- Dા ૧૬૦] ૨. પુરુષની ચતુર્ભાગીઓ
(૧) ઉન્નત અને પ્રણત પુરુષના ચાર પ્રકાર છે. (૧) ૧. કઈ ઉન્નત હોય અને ઉન્નતમના – તેનું મન
પણ ઉન્નત હોય; ૨. કેઈ ઉન્નત હોય પણ પ્રણતમના–તેનું મન નીચું
હેય-નીચમના હોય; ૩. કોઈ પ્રણત – નીચે હોય પણ ઉન્નતમના હોય;
૪. કોઈ પ્રણત હોય અને નીચમના હોય. (૨) ૧. કઈ ઉન્નત હોય અને ઉન્નતસંકલ્પી હોય;
૨. કોઈ ઉન્નત હેય પણ પ્રભુતસંકલ્પી હેય-હીના
સંકલ્પી હોય; ૩. કઈ પ્રભુત હોય પણ ઉન્નતસંકલ્પી હોય; ૪. કોઈ પ્રણત હોય અને પ્રભુતસંક૯પી હાય. ૧. કોઈ ઉન્નત હોય અને ઉન્નતપ્રજ્ઞ હોય; ૨. કેઈ ઉન્નત હોય પણ પ્રભુતપ્રજ્ઞ હોય; ૩. કઈ પ્રણત હોય પણ ઉન્નતપ્રજ્ઞ હાય;
૪. કઈ પ્રણત હોય અને પ્રણતપ્રજ્ઞ હોય. (૪) ૧. કોઈ ઉન્નત હેય અને ઉન્નતદષ્ટિ હોય;
૨. કોઈ ઉન્નત હોય પણ પ્રણતદષ્ટિ હોય; ૩. કઈ પ્રણત હેય પણ ઉન્નતદષ્ટિ હોય; ૪. કઈ પ્રણત હોય અને પ્રણતદષ્ટિ હોય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org