________________
૮૭
૧, પુરુષના પ્રકારે
(૩) પુરુષ ત્રિભંગી પુરુષના ત્રણ પ્રકાર છે – (૧) ૧. સુમના–કાંઈક કરીને રાજી થનાર;
૨. દુર્માના-કાંઈક કરીને દુઃખી થનાર; ૩. તટસ્થ-કાંઈક કરે તેને હર્ષ કે શોક નહિ કરનાર. 1. ૧. કયાંક ગયા પછી રાજી થનાર;
૨. કયાંઈક ગયા પછી દુઃખી થનાર;
૩. કયાંઈક ગયા પછી મધ્યસ્થ – તટસ્થ રહેનાર. ભ. ૧. કયાંઈક જતાં જતાં રાજી થનાર;
૨. કયાંઈક જતાં જતાં દુઃખી થનાર;
૩. ક્યાંઈક જતાં જતાં તટસ્થ રહેનાર. ૬ ૧. કયાંઈક જવાનું હોય તે રાજી થનાર;
૨. કયાંક જવાનું હોય તે દુઃખી થનાર;
૩. કયાંઈક જવાનું હોય તો તટસ્થ રહેનાર.
. . . ઉપર ગમનક્રિયા વિષે સુમના, દુર્મના, અને તટસ્થ એવા ભેદ ત્રણે કાળાશ્રયી કરવામાં આવ્યા છે, તે જ પ્રમાણે ગતિનિષેધના – એટલે કે “ન ગ માટે રાજી થનાર”, ઈત્યાદિ ભેદ સમજી લેવા.
(૩–૨૨) આ જ પ્રમાણે નીચેની ક્રિયાઓ વિષે વિધિ તેમજ નિષેધને લઈને ત્રણે કાળાશ્રયી ભેદો સ્વયં બનાવી લેવા –
૧. આવવું, ૨. ઊભા રહેવું, ૩. બેસવું, ૪. હિંસા કરવી, ૫. છેદન કરવું, ૬. બોલવું, ૭. ભાષણ કરવું, ૮. દેવું, ૯. ખાવું, ૧૦. પ્રાપ્ત કરવું, ૧૧. પીવું, ૧૨. સૂવું,
૧. આ ત્રણ ભેદો સાથે () નિરાશ, (૨) આશાવાળે, અને (૩) વિગતાશ – આ ભેદો સરખાવા જેવા છે. પગલપ્રજ્ઞપ્તિ ૩,૧.
સ્થા–પર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org