________________
સ્થાનાંગસમવાયાંગ: ૬
(૨) ત્રણ ભેદ પુરુષ ત્રણ પ્રકારના છે –
(૧) ૧. નામપુરુષ; ૨. સ્થાપનાપુરુષ; ૩. દ્રવ્યપુરુષ. (૨) ૫. જ્ઞાનપુરુષ; ૨. દર્શન પુરુષ; ૩. ચારિત્રપુરુષ. (૩) ૧. વેદપુરુષ; ૨. ચિનપુરુષ; ૩. અભિલાપપુરુષ
() ૧. ઉત્તમપુરુષ; ૨. મધ્યમપુરુષ, ૩. જઘન્યપુરુષ. ઉત્તમપુરુષ ત્રણ પ્રકારના છે –
૧. ધર્મપુરુષ (અરિહંતાદિ; ૨. ભેગપુરુષ (ચકવર્તી),
૩. કર્મપુરુષ (વાસુદેવ). મધ્યમ પુરુષના ત્રણ પ્રકાર છે --
૧. ઉો, ૨. ભેગે; ૨. રાજ. જઘન્ય પુરુષના ત્રણ પ્રકાર છે— ૧. દાસ; ૨. ભૂતક; ૩. ભાગીદાર.
[-સ્થા. ૧૨૮] લોકમાં નિઃશીલ, અવિરત, નિર્ગુણ નિર્મર્યાદ, પૌષધેપવાસ તથા પ્રત્યાખ્યાન વિનાના એવા મરીને સાતમી નરકે જનારા ત્રણ છે–
૧. રાજા; ૨. માંડલિક; ૩. મહારંભી કુટુંબી.
લોકોમાં સુશીલ, વતી, સદ્ગુણ, મર્યાદાશીલ, પ્રત્યામ્યાન તથા પૌષધોપવાસવાળા, એવા મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા ત્રણ છે –
૧. પરિત્યક્તક રાજા૨. પરિ૦ સેનાપતિ, ૩. પરિ૦ પ્રશાસ્તા.
[-સ્થા૧૫૦] પુરુષ ત્રણ પ્રકારના છે – ૧. સૂત્રધર; ૨. અર્થઘર; ૩. તદુભયધર.
[–સ્થા. ૧૬૯]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org