________________
૧
પુરુષના પ્રકારો ૧. એ ભેદ અને ત્રણ ભેદ (૧) બુદ્ધ અને મૂઢ
યુદ્ધ એ છે :—
૧. જ્ઞાનબુદ્ધે; ૨. દેશ નબુદ્ધ. મૂઢ એ છેઃ———
૧. જ્ઞાનમૂઢ; ૨. દર્શનમૂઢ
બુદ્ધ ત્રણ છે -
--:
મૂઢ ત્રણ છે:
૩
૧. જ્ઞાનબુદ્ધુ ૨. દર્શનયુદ્ધ' ૩. ચારિત્રબુદ્ધ
૧. જ્ઞાનમૂઢ ૨. દર્શનમૂઢ ૩.
તુલના કરવા જેવી છે. – ૨. ૧૯.
[ સ્થા॰ ૧૦૪]
ચારિત્રમૂઢ પ
૧. આની સાથે અંગુત્તરની (૪, ૮૬) ચતુ ગી સરખાવવા જેવી છે :~ (૧) અવનત અને અવનત; (૨) અવનત અને ઉન્નત; (૩) ઉન્નત અને અવનત; (૪) ઉન્નત અને ઉન્નત.
આ જ વસ્તુ પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ છે. (૪. ૨૦)
ર. જૈનેામાં જેમ પ્રત્યેકબુદ્ધાદિ પ્રસિદ્ધ છે, તેમ એક્દોમાં પણ મુદ્દ બે પ્રકારના છે:— તથાગતબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ. – અંગુત્તર૦ ૨. ૬. પુ. ૩. બૌદ્ધોમાં દૃનમૂઢને દૃષ્ટિવિપન્ન કહે છે. જીએ પુદ્ગલપ્રજ્ઞપ્તિ ૨, ૯.
૪. પુદ્ગલપ્રજ્ઞપ્તિગત શીલસંપન્ન અને દૃષ્ટિસપત્રની આની સાથે
[સ્થા॰ ૧૫૬]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
ય. આને પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં શીલવિપન્ન કહ્યો છે. (૨,૯.)
૧૫
www.jainelibrary.org