________________
૮૧૦
સ્થાનાગસમવાયાંગ: ૫ (૧૧) સંનિષદ્યા – વિશેષ પ્રકારનું અનુકૂળ આસન તે સંનિષદ્યા. આના વિષયમાં સંભેગાસંગની વ્યવસ્થા આ પ્રમાણે - સનિષદ્યાગત કઈ આચાર્ય નિષદ્યાગત સંગિક આચાર્ય સાથે જે શ્રતનું પરિવર્તન કરે તે શુદ્ધ છે. પણ જે અન્યસંગિક, પાર્શ્વસ્થ, સાધ્વી કે ગૃહસ્થની સાથે તે પ્રકારે બેસી મૃતનું પરિવર્તન કરે તે પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. આસન ઉપર બેસીને રસ્ત્રાર્થ પૂછે અગર આલોચના કરે તો પણ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. પૂર્વવત ત્રણ વાર માફ પછી વિસંભોગાહ.
(૧૨) કથાપ્રબંધન – કથા એટલે વાદાદિ. તે પાંચ પ્રકારે છે. તેને પ્રબંધથી કરવી, તે કથાપ્રબંધન. કથાના પાંચ પ્રકાર આ છે– ૧. વાદ–- છલ જાતિના પ્રયોગ વિના પંચવચવ કે વ્યવયવ વાક્યથી વાદી કે પ્રતિવાદી દ્વારા પોતાના મતનું સમર્થન કરવું પણ દૃષ્ટિ સત્યાન્વેષણની જ હોય તે વાદ કહેવાય છે, વીતરાગકથા એ વાદકથા છે. ૨. જા– જો વાદમાં છલજાતિનો પ્રયાગ કરે તો તે જ૯૫ કહેવાય છે. ૩. જે કથામાં એક જણ જ પિતાને પક્ષ કરે છે, બીજે પિતાને કોઈ પણ પક્ષ નહિ મૂકતાં માત્ર દુષણ જ આપે છે, તે વિતંડાકથા છે. ૪. પ્રકીર્ણ કથા – આમાં ઉત્સર્ગમાર્ગની કથા અથવા દ્રવ્યાસ્તિકનયાશ્રિત કથાનો સમાવેશ છે. ૪. નિશ્ચયકથા–એ અપવાદમાર્ગની કથા અથવા પર્યાયાસ્તિકનયાશ્રિત કથા છે.
તેમાં પ્રથમની ત્રણ પ્રમાણી સાથે સાધુએ ન કરવી જોઈએ. પણ જે શ્રમણ સાથે કરે, તો પ્રાયશ્ચિત્તને ભાગી છે. પૂર્વવત ત્રણ વાર માફ પણ ચોથી વાર પ્રાયશ્ચિત્ત લે તો પણ વિસંગાઈ સમજ. ૧૬. કૃતિકર્મના આર આવતે –
મૂળમાં અવતરણમાં ટાંકેલી ગાથા આવશ્યક નિર્યુક્તિની છે. ગાઢ ૧૨૦૨. અને ત્યાર પછીની ગાથાઓમાં આની સમજણ આપી છે અને કહ્યું છે કે આ પ્રમાણે ૨૫ આવશ્યકથી પરિશુદ્ધ જે વંદના કરવામાં આવે, તો તે શીધ્ર નિર્વાણ પામે અથવા વિમાનવાસી દેવ થાય.
સુગુરુને વંદના–“ઇચ્છામિ ખમાસણો! વંદિઉં જાવણિજાએ નિશીહિયાએ. અણુજાણહ, મે મિઉગહે, નિશીહિ અહંકાય કાયસંફાસ. ખમણિજો બે કિલામ. અપૂકિલંતાણું બહસુભેણું ભે દિવસે વઈક તો? જતા ભે? જવણિજજં ચ ભે?” ઇત્યાદિ પાઠથી બે વખત કરવાની હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org