________________
૧. સંઘવ્યવસ્થા
(૫) દાન – સંગિકને કે અન્યસંગિકને પોતાના શિષ્ય આપવા તે શુદ્ધ છે. પણ તેમાં શરત એ છે કે, જેઓ પોતાના શિષ્યોને વશ્વયાત્રાદિથી ભરપૂર ન રાખી શકતા હોય તેટલા જ કારણે તેમને શિષ્ય ન મળતા હોય તેવાને જ આપે તો; અને જે કારણ વિના વિસંગિકને અગર પાર્શ્વને શિષ્ય આપે તો પૂર્વવત વિસગાઈ.
(૬) નિકાચના:નિકાચના, છન્દના, અને નિમત્રણા એ પર્યા છે. સંગિકને શવ્યા, ઉપધિ, આહાર, શિષ્યદાન, સ્વાધ્યાય – આદિનું નિમત્રણ આપે એ શુદ્ધ છે, પણ વિસંભોગિકને કે પાર્શ્વસ્થને તેમ કરે તે પૂર્વવત વિસંગાહ સમજવો. - (૭) અમ્રસ્થાન – એટલે આવનારને માન આપવા ખાતર પિતાના આસનને છોડી દેવું તે. આને વિષે પણ પૂર્વ જેમ સંભગિક – વિસંગિકની વ્યવસ્થા સમજી લેવી.
(૮) કતિકર્મ – વિધિપૂર્વક વંદન કરે તે શુદ્ધ; પણ અવિધિથી કરે તો પૂર્વવત વિસંગાહ. જે અશક્ત હોય તે માત્ર સૂત્રોચ્ચારણથી પણ વંદન થઈ શકે છે. અને તે શુદ્ધ ગણાય છે.
• (૯) વૈયાવૃન્યકરણ – આહાર– ઉપાધિ આદિ દેવાથી, મળમૂત્ર ત્યાગવાનું પાત્ર દેવાથી, કલેશ ઘટાડવાથી, સહાય આપી ઉપચાર કરવાથી વૈચાવૃત્ય – સેવા થાય છે. આ વિષયમાં પણ સંભોગાસંગની વ્યવસ્થા સમજી લેવી.
(૧૦) સમવસરણ – જિનસ્નાન, રથયાત્રા, પટ્ટયાત્રા આદિ કારણે જે ઠેકાણે અનેક સાધુ ભેગા થાય તે સમવસરણ. આથી આ પ્રકારના સાધુઓના અન્ય ઉપાશ્રય પણ સમજી લેવા જોઈએ. જેમકે વર્ષાવગ્રહ-વર્ષાવાસનો ઉપાશ્રય, ઋતુ બદ્ધાવગ્રહ, વૃદ્ધવાસાવગ્રહ આદિ. આવા અવગ્રહો-ઉપાશ્રયોના પણ બે ભેદ છે. સાધારણવગ્રહ અને પ્રત્યેકાવગ્રહ. જુદા જુદા ગચ્છના સાધુએ મળી અવગ્રહ માગ્યો હોય તે સાધારણવગ્રહ અને કેઈ એક જ ગચ્છના સાધુએ માગ્યો હોય તે પ્રત્યેકાવગ્રહ. એ ઉપાશ્રયમાં જાણીજોઈને જે કઈ શિખ્ય ચેરી કરે અથવા વસ્ત્રાદિની ચેરી કરે તે સંભગિક હોય કે અન્યસંગિક પણ તે વિસંગાઈ જ સમજ. વળી જે અજાણતાં ચેરી કરી હોય અને કહ્યા છતાં પાછું ને વાળે તો પણ વિસંગાઈ જ સમજવો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org