________________
૮૦૮
સ્થાના સમવાયાંગ ૫ ત્રણ પ્રકાર છે: ૧. નિક્ષેપનિયું કત્યનુગમ, ૨. ઉપઘાત નિર્યું કત્યનુગમ, અને ૩. રસૂત્રસ્પર્શિક નિર્યું કત્યનુગમ. તેમાં ઉપધાત નિયું કત્યનુગમ– એટલે કે શાસ્ત્રોત્પત્તિ કેવી રીતે થઈ –નાં દ્વાર ઉદેશ, નિર્દેશ આદિ બધાં મળી ૨૬ છે. (નિગાઢ ૧૩૭-૧૩૮) તેમાં પાંચમું દ્વાર કાલ વિષયક છે. અને એ પ્રસંગે આ સમાચારની ચર્ચા હોવાથી સૂત્રમાં કહ્યું છે કે “કાલના વિષયમાં કહી છે.”- જુઓ આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૬૬૭.
૧૫. સંગના બાર પ્રકાર:
(૧) ઉપધિઃ વસ્ત્રપાત્રરૂ૫ ઉપધિને જ્યાં સુધી શેષશુદ્ધ લે ત્યાં સુધી બીજા સંભંગિક સાથે સંભગિક રહી શકે છે. પણ જે અશુદ્ધનું ગ્રહણ કરે કરે અને કહેવામાં આવે તો પ્રાયશ્ચિત્ત લે તો સંભોગાણું છે. પણ આવી રીતે ત્રણ વાર ભૂલ કરે ત્યાં સુધી જ સંભેગાર્યું છે. જેથી વાર ભૂલ કરે તો પછી તેને મંડળીથી અલગ જ કરવો જોઈએ; પછી ભલે તેણે પ્રાયશ્ચિત્ત લીધું હોય. તે જ પ્રમાણે જે મંડળીથી અલગ હોય તેવા વિસંગિક-પાર્થસ્થ કે સંચતી સાથે તે શુદ્ધ કે અશુદ્ધ ઉષધિની એષણ કરે તો ત્રણ વાર માફ થાય પણ પછી વિસંગાઈ ગયું. તે જ પ્રમાણે ઉપધિના ગ્રહણની જેમ ઉપાધના પરિકર્મ અને પરિભાગ વિષે પણ સંભગિક અને વિસંગિકની વ્યવસ્થા સમજી લેવી.
(૨) શ્રત – સંભેગિક કે બીજા ગચ્છમાંથી ઉપસંપન થયેલને વિધિપૂર્વક જે વાચના આપતો હોય તે શુદ્ધ ગણાય; પણ જે શ્રતની વાચના અવિધિપૂર્વક સંભગિકને કે ઉપસંપનને કે અનુપસંપન્ન વગેરેને કરતો હેચ, તો ત્રણ વાર તો માફ છે પણ પછી તો પ્રાયશ્ચિત્ત લે તે પણ વિભેગા જ સમજવો.
(૩) ભતપાન - આની વ્યવસ્થા ઉપધિ જેમ જ સમજવી – પણ ઉપધિમાં જ્યાં પરિકર્મ અને પરિભેગ હતું, ત્યાં ભજન અને દાન સમજવું.
(૪) અંજલિપ્રચહ – સંગિકેને અને સંવિગ્ન એવા અસં. ભોગિકોને હાથ જોડી “ક્ષમાશ્રમણોને નમસ્કાર” એમ કહેવારૂપ અંજલિપ્રગ્રહણ કરે તો શુદ્ધ છે. પણ જે પાર્થરથાદિને તે પ્રમાણે કરે, તો પૂર્વ જેમ ત્રણ વાર માફ પણ પછી વિસંગાઈ સમજ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org