________________
૧. સંઘવ્યવસ્થા
૮૦૭
'
(૫) આશ્ચિકી કરીને વસતિ મહાર ગયેલ સાધુ જ્યારે પા ઉપાશ્રયમાં પ્રવેશે છે ત્યારે કહે છે કે, પાપપ્રવૃત્તિના હવે નિષેધ કરું છું;' અગર હવે મારે ગમનવ્યાપાર બંધ કરું છું.' આ નૈષધિકી છે. પણ જે એમ કહીને ખરેખર તે અસાગથી નિવૃત્ત થાય તે જ તેની નષેધિકી સફલ છે, અન્યથા નહિ. વળી જ્યારે ગુરુ પાસે જવું હોય ત્યારે પણ નબૈધિકી કરીને જ જવું જોઈએ.- આવશ્યક નિ॰ ગા૦ ૬૯૫થી.
(૬) શિષ્યે ઉચ્છવાસ-નિ:શ્વાસ સિવાયની બધી ક્રિયા ગુરુને પૂછીને જ કરવી જોઈએ. એટલે કાંઈ પણ કરવું હોય તે ગુરુને પૂછ્યું કે, હું આ કા' કરું?' તે આપૃચ્છના કહેવાય છે. આવ॰ નિ॰ ગા૦ ૬૯૭.
(૭) પ્રતિસ્પૃચ્છા એટલે ગુરુએ જે કામ કરવાના પ્રથમ નિષેધ કર્યો હાય, તે જો પ્રબલ પ્રત્યેાજન હેાય અને કરવાની રા માગવી હાય તેા તે પ્રતિકૃચ્છા કહેવાય છે. અહીં આવશ્યક નિયુક્તિના પાઠાંતર છે જેના અ આ પ્રમાણે છે કે ગુરુએ જે કરવાનું કહી રાખ્યું હોય તે કા કરવાની શરૂઆત કરતાં પહેલા ગુરુને કહેવું કે તે હું કરું છું~એ પ્રતિસ્પૃચ્છા કહેવાય છે—આવશ્યકનિયુક્તિ ગા૦ ૬૯૭.
LAAM
(૮) પાતે જે ભિક્ષામાં લાવ્યેા હોય તેમાંથી ખપ હાય તેા લેવાનું શંક્ષ સાધુને આમત્રણ આપવું તે છદના. જેમ કે, હું અમુક અમુક અશન-પાન લાવ્યા છું. તેમાંથી કાર્ટની કાંઈ લેવાની ઇચ્છા હોય તા લેા.
(૯) ભિક્ષા પાતે ન લાવ્યેા હાય પણ નિમંત્રણ કરવું કે હું તમારા માટે અમુક અશન – પાન લાવી આપું તે નિમંત્રણા. આને બદલે ઉત્તરાચયનમાં અભ્યુત્થાન સમાચારી છે જેને અર્થ ગુરુપૂજા છે. જીએ ઉત્તરાધ્યયન અ૦ ૨૬, ગા૦ ૭. આવશ્યક નિ॰ ગા૦ ૬૯૭.
(૧૦) ઉપસંપદા એ પ્રકારની છે. ગૃહસ્થના આશ્રયસ્થાનમાં રહેવું તે ગૃહસ્થેાપસ પત્ અને જ્ઞાન દર્શન તથા ચારિત્ર અર્થે અન્ય સાધુના આશ્રયે સ્વગચ્છને છેાડીને રહેવું તે સાધૂપસપટ્ટા કહેવાય છે. અહીં બીજી પ્રસ્તુત છે. આવશ્યકનિ ગા॰ ૬૯૮થી.
૧૪. ફાલવિષયક અનુયાગદ્વાર
કોઈ પણ સૂત્રની વ્યાખ્યાનાં દ્વારા અનુયાગનાં દ્વારા આ ચાર છે——ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય. તેમાં અનુગમ-વ્યાખ્યાનના બે પ્રકાર છે: સૂત્રાનુગમ અને નિયુકત્યનુગમ. નિયું કત્યનુગમના પાછા
*com
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org