________________
૫૦.
સ્થાનાંગલ્સમવાયાંગઃ ૧ શત્રુ માનીને હણતાં, અને શત્રુને હણવા માટે પ્રવૃત્તિ કરતાં મિત્રને પણ મારતાં જે ક્રિયા લાગે છે.)
[–સ્થા. ૪૧૮] તે તે સમયમાં દેવ, અસુર અને મનુષ્યને મનોયોગ એક એક હોય છે.
[-સ્થા ૪૧ ] મની એક છે.
[-સ્થા. ૧૯ મન ત્રણ છે –
૧. તમન – દેવદત્તનું અથવા ઘટે, વિષયક મન, ૨. તદન્યમન- દેવદત્તથી અન્ય યજ્ઞદત્તનું અથવા ઘટથી અન્ય પટવિષયક; ૩. ને-અમન- સંબંધવિશેષથી રહિત મનો માત્ર
અમનર ત્રણ છે – ૧. ને-તમન, ૨, ને–તદન્યમન, ૩. અમન.
[સ્થા ૧૫ ! વાકર એક છે.
-િસ્થા૨૦] વચન ત્રણ છે –
૧. તન – તેનું વચન કે તે વિષયનું વચન, ૨. તદન્યવચન - તેનાથી ભિનનું વચન કે ભિન્નવિષયક વચન, ૩. ના-અવચન – વચન માત્ર.
- ૧. મનના સ્વરૂપ માટે જુઓ ભગવતી શ૦ ૧૩, ૬, ૭, પૃ૦ ૩૬૬.
૨. “અમન’ના અભિધાન રાજેન્દ્રમાં અન્ત: પરિચ્છેદ-આંતરિક નિર્ણય, અધિગમન તથા મને વિદ્વેષી અથ – એમ અર્થો આપ્યા છે. .
૩. વાફ એટલે ભાષા. તેના સ્વરૂપ માટે જુઓ ભગવતી– શ૦ ૧૩, ઉ૦ ૭, પૃ૦ ૩૬૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org