________________
૧
૯. આવા અવચની ત્રણ છે -
૧. ને ત ન – ઘડાને કપડું કહેવું તે, ૨. નો તદન્યવચન - ઘડાને ઘડે કહે તે, ૩. અવચન.
[ સ્થા. ૧૭૫] વચનવિક૯૫ સાત છે –
૧. આલાપ-ઇષદ્ ભાષણ, ૨. અનાલાપ- કુત્સિત આલાપ, ૩. ઉલ્લાપ–પ્રશ્નગર્ભિત વચન (વા વર્ષનry:), ૪. અનુલ્લાપર – કુત્સિત ઉલાપ, પ. સલાપ – પરસ્પરની વાતચીત (સંજાઈ માપ નિય:), ૬. પ્રલાપ – નિરર્થક વચન (પ્રોડનર્થ વવ), ૭. વિપ્રલાપ – વિવિધ પ્રલાપ.
[-સ્થાપ૮૪] કાયવ્યાપાર૩ એક છે.
[ સ્થા ૨૧]
ટિ૫ણુ ૧. સૂત્રકૃતાંગ સત્રમાં (આચારભૃતાધ્યયનમાં) “શું માનવું અને શું ન માનવું” એની એક લાંબી તાલિકી આપી છે. તેથી જિન દષ્ટિ શી છે તે જણાઈ આવે છે. સાથે સાથે શું ન માનવું તે પણ ત્યાંથી જ જાણવા મળે છે. એ જેનષ્ટિથી વિપરીત માન્યતા ધરાવવી તે મિથ્યાષ્ટિ અગર મિથ્યાત્વ કહેવાય છે. તેના અભિગૃહીત અને અનભિગ્રહીત એવા બે જ ભેદ તત્ત્વાર્થભાષ્યમાં (૮-૧) બતાવ્યા છે. ત્યારે તેના મુખ્ય ત્રણ ભેદે – ૧. સંશયિત, ૨. આભિગ્રહિક, અને ૩. અનાભિગ્રહિક છે – એમ આવશ્યક ચૂણિ અ૦ ૬, ગાથા ૧૬૫૮, – માં જણાવ્યું છે અને તેના કારણરૂપે અધ, અસદભિનિવેશ કે સંશયને બતાવ્યું છે. આ જ ભેદેને વધારીને મિથ્યાત્વના
૧. ઉપરના ત્રણે વચનમાંથી કોઈ એક ન હોય તે અવચન.
૨. કયાંઈક અનુલાય એ પાઠ મળે છે; તેને અર્થ પુનઃ પુનઃ ભાષણ થાય છે (મનુઢાપો મુહુiષા). . ૩. કાચના સ્વરૂપ વિશે જુઓ ભગવતી શ૦ ૧૩. ઉ૦ ૭, પૃ. ૩૬૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org