________________
૯
૯. આસ્રવ (આત્મા જેથી દંડાય, અર્થાત્ જ્ઞાનાદિ ઐશ્વર્યથી રહિત થઈ જાય તે) દંડ એક છે –
[–સ્થા, ૩, સમગ ૧ | દંડ બે છે –
૧. અથદંડ(સપ્રજન મન-વચન-કાયની પ્રવૃત્તિ), ૨. અનર્થ દંડ (નિધ્ધજન મન-વચન-કાયની પ્રવૃત્તિ).
[–સમર ૨, –સ્થા ૬૯] દંડ ત્રણ છે – ૧. મને દંડ, ૨. વચનદડ, ૩. કાયદંડ.
[–સમ૦ ૩, –સ્થા૧૨૬ ] દંડ પાંચ છે –
૧. અર્થદંડ, ૨. અનર્થદંડ, ૩. હિંસાદંડ- (અમુક મારા સ્વજનને માર્યો છે, હમણાં મને મારે છે, ભવિષ્યમાં પણ મારશે એમ માની હિંસામાં પ્રવૃત્ત થવું તે.) ૪. અકસ્માત દંડ (એકને મારવા પ્રયત્ન થાય, પરંતુ બીજે પણ વચ્ચે મરી જાય તે.) પ. દષ્ટિવિપર્યાસ દંડ (મિત્રને
૧. દુપ્રયુક્ત મન-વચન-કાયા એ ત્રણ દંડ છે, પણ અહીં સામાન્યપણે દંડ એક કહ્યો છે. જેને જેને દંડ કહે છે, તેને બૌદો કર્મ કહે છે. જેને ત્રણેય દંડમાં કાયદંડને પાપબંધમાં પ્રાધાન્ય આપે છે એમ બૌદ્ધો (મજિઝમનિકાય-ઉપાલિસુત્ત) કહે છે. પણ વસ્તુસ્થિતિ તેવી નથી. બાહ્યાચારના બહુ સૂકમ નિયમ બનાવવામાં જેને ઊતરી પડતા હોવાથી એવો ભ્રમ થાય છે. બાકી જિનાએ પણ બૌદ્ધમતને વિપર્યાસ કરીને તેમનું ખંડન કર્યું છે. જુઓ સૂત્રકૃતાંગ . ૧. ૨. ૨૪–૨; ૨. ૬. ૨૬-૨૮. ખરું જોતાં મને દંડ મુખ્ય માનવાના મુદ્દા ઉપર બંને એકમત જ છે.
૨. સૂત્રકૃતાંગ (૨. ૨)માં કિયાસ્થાનેનું વર્ણન છે. તેમાંથી પ્રથમનાં પાંચ અહીં બતાવેલ પાંચ દંડ છે. આવશયક અ. ૪ માં પણ કિયાસ્થાનનું વર્ણન છે. આ પાંચે દંડસમાદાન નામે પ્રસિદ્ધ છે. સ્થા-૪ *
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org