________________
સ્થાનાંગન્સમવાયાંગ : ૧
અમનાજ્ઞ શબ્દાદિને સામે લાવ્યા, લાવે છે, અને લાવશે; ૯. મનારને તે લઈ ગયા, લઈ જાય છે, અને લઈ જશે તથા અમનેાનને સામે લાવ્યેા, લાવે છે, અને લાવશે; ૧૦. હું તે આચાય ઉપાધ્યાય સાથે સારી રીતે વતુ છું, પણ મારી સાથે તે બરાબર વત્તા નથી.૧
૬. યોગ
અસ વર – આસવ પાંચ છે.
૧. શ્રોત્રેન્દ્રિય અસવર, ૨. ઘ્રાણેન્દ્રિય અસંવર, ૩. રસને દ્રિય અસ ંવર, ૪. ચક્ષુરિન્દ્રિય અસવર, ૫. સ્પર્શનેન્દ્રિય
અસવર.
[ સ્થા॰ ૪૨૭]
[ સ્થા॰ ૭૮ ]
અસવર છ પ્રકારના છે
૧-૫. ઉપર પ્રમાણે, ૬. ને-ઇન્દ્રિય - મન અસવર.
[-સ્થા॰ ૪૮૭]
અસંવર આઠ પ્રકારનેા છે
૧-૬. ઉપર પ્રમાણે, ૭. વચન અસ ંવર, ૮. કાય અસવર. [ “સ્થા ૫૯૯ ]
પ્રત્યેાગ ત્રણ છે
૧. સમ્યગ્, ૨. મિથ્યા, ૩. મિશ્ર.
[સ્થા॰ ૧૮૪]
૧ ભગવતીમાં ક્રોધની ઉત્પત્તિમાં – ક્ષેત્ર, વાસ્તુ, શરીર, અને સાધનસામગ્રીને કારણેા તરીકે ગણાવ્યાં છે. તે જ પ્રમાણે માનઆદિનાં પણ. -શ॰ ૧૮, ઉ ૪, પૃ૦ ૩૮૭,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org