________________
૯. આસવ ગૌરવ ત્રણ છે – ૧. દ્ધિ ગૌરવ; ૨. રસ ગૌરવ, ૩. સાતા ગૌરવ.
[ –સ્થા ૨૧૫, –સમય ૩] હું માયા ચાર પ્રકારની છે –
૧. વાંસના મૂલ જેવી વક; ૨. મેંઢાનાં શિંગડાં જેવી વક; ૩. ગેમૂત્રિકા જેવી વક; ૪. અવલેખનિકા – વાંસની ઉપલી છાલ જેવી વક્ર.
પ્રથમાદિ માયા જે મૃત્યુ વખતે હોય, તે ક્રમશ: નારક, તિયચ, મનુષ્ય અને દેવમાં જાય.
હું લોભ ચાર પ્રકાર છે:
૧. કિરમજીથી રંગાયેલા વસ્ત્ર જે; ૨. કમકાદવથી રંગાયેલા વસ્ત્ર જે; ૩. ખંજન – મશથી રંગાયેલા વસ્ત્ર જે; ૪. હળદરથી રંગાયેલા વસ્ત્ર જે.
પ્રથમાદિ લોભ જે મૃત્યુ વખતે હોય, તો જીવ કમશઃ નારક, તિયચ, મનુષ્ય અને દેવગતિમાં જાય.
[-સ્થા. ર૯૩] કોત્પત્તિનાં દશ કારણ છે:
૧. મનમાં એ ભાવ આવે કે આ તો મારા મનેશ શબ્દ, ગબ્ધ આદિ લઈ ગયે; ૨.–આ તો અમને શબ્દાદિ સામે લાવ્યો; ૩. મનેઝ શબ્દાદિ આ લઈ જાય છે; ૪. અમનેશ શબ્દાદિ સામે લાવે છે; ૫. મનેઝ શબ્દાદિ લઈ જશે; ૬. અમનેજ્ઞ શબ્દાદિ સામે લાવશે; ૭. મને જ્ઞ શબ્દાદિને લઈ ગયે, લઈ જાય છે, અને લઈ જશે, ૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org