________________
સ્થાનાં સમવાયાંગ ૫ ૧૫. ચારિત્ર–પ્રથમ બે ચારિત્રમાંથી કોઈ પણ એક હોય તો સ્વીકાર કરી શકે છે. સ્વીકાર કર્યો પછી તે સૂક્ષ્મસં૫ર તિ પણ હોય.
૧૬. તીર્થ – તીર્થ ચાલતું હોય ત્યારે જ
૧૭. પર્યાય – જન્મથી માંડીને ર૯ વર્ષ ઓછામાં ઓછા જોઈએ અને સાધુપર્યાય ૨૦ વર્ષને.
૧૮. આગમ-નવું શ્રુત જિનકલ્પ સ્વીકાર્યો પછી ભણે નહિ. પૂર્વાધીતને સ્વાધ્યાય કરે.
- ૧૯, વેદ–સ્ત્રીવેદ સિવાયને હોય અને સ્વીકારે સ્વીકાર્યા પછી સવેદ અગર અવેદ. અવેદ એ ઔયમિક સમજવો; કારણ જિન કલ્પીને ક્ષપકશ્રેણું નથી. અને તે ભવમાં કેવળજ્ઞાન પણ થતું નથી.
૨૦. કલ્પ–સ્થિતકલ્પમાં પણ હેચ અને અસ્થિત કલ્પમાં પણ હેચ. દશમાંથી ચાર જે વચલા તીર્થ કરના સમયમાં હોય છે, તે અસ્થિત કલ્પ; અને દશે જે પ્રથમ અને અંતિમ તીર્થ કરના સમયમાં હોય છે, તે સ્થિતક૫.- જુઓ પૃ. ૭૯૭ ટિપ્પણ નં. ૯.
૨૧. લિંગ-સ્વીકાર કરે ત્યારે તે દ્રવ્ય અને ભાવ અને લિંગ હેય; પણ પછી કદાચ દ્રવ્ય લિંગ ન પણ હોય, – જે ચેર લઈ જાય અથવા જીણું થઈ જાય તો.
૨૨. શ્યા-જ્યારે સ્વીકારે ત્યારે ત્રણ પ્રશસ્ત લેડ્યા હે; પણ પછી તો બધીને સંભવ છે. પણ અપ્રશસ્તમાં તે લાંબા કાળ ન રહે તેમ તેની તે અતિસંકિલષ્ટ પણ ન હોય.
૨૩. ધ્યાન – જ્યારે ધર્મધ્યાનમાં હોય ત્યારે સ્વીકારે; પણ સ્વીકાર્યા પછી આર્તાદિ ધ્યાન પણ સંભવે. કારણ, કર્મની ગતિ વિચિત્ર છે. પણ આર્ત રોક ધ્યાન તેને ખાસ બંધક નથી થતાં, કારણ કુશલ પરિણામ તેના ઉદ્દામ હેાય છે.
૨૪. ગણના–એક સમયમાં જિનકલ્પને સ્વીકારનારા ઉત્કૃષ્ટ શત પૃથક,– ૯૦૦ લાભે. પણ પૂર્વ પ્રતિપન્ન તે સહસ્ત્રપૃથ– ૯૦૦૦ લાભે.
૨૫. અભિગ્રહ – જિનકલ્પ એ જ જીવનપર્યતને એક અભિગ્રહ હેવાથી બીજા અલ્પકાલીન અભિગ્રહ હોતા નથી. વળી તેને ચરચર્યામાં બીજાની જેમ કેઈ અપવાદને સ્થાન નથી એટલે તેનું પાલન જ વિશુદ્ધિકર છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org