________________
૭૯૪
સ્થાનાંગ-સમવાયાંગઃ ૫
તે વાત મન્ત્ર કરી અને પેાતાના દ્દિગ્ધ પ્રભાવથી તેની સંપત્તિ વધારીને તથા મેાટા મોટા મહેલ ઊભા કરીને અભયકુમારને ખાતરી કરાવી આપી કે તેને દેવની સહાય છે. તેથી રાન્તએ અભયના કહેવાથી પાતાની પુત્રી તેને પરણાવી. બાર વરસ થયાં એટલે ફરી પાછે દેવ હાજર થયેા. આ વખતે તેની પત્નીએ ખીન્ન બાર વરસ દેવ પાસે માગી લીધાં. આમ ચેાવીસ વર્ષને અંતે તેણે દીક્ષા લીધી. એક વખત તે ભિક્ષા લેવા એ ક સાનીને ઘરે ગયેા. તેટલામાં સાનીની ગેરહાજરીમાં ક્રૌંચ પક્ષીએ સેાનાના જવના દાણા ગળી લીધા. સાનીને શક ગયા અને પૂછ્યું પણ મતાયે જાણવા છતાં કહ્યું નહિ. એટલે તેણે તેના માથે ચામડાના પટા પલાળીને કસીને બાંધ્યા. અને તેને તડકે ઊભેા રાખ્યા. સમય જતાં ચામડુ' સ કાચાયું અને મેતા ને ભચંકર વેદના થવા મડી અને તેની આંખા પણ નીકળી પડી. આ વેદના તેણે સમભાવપૂર્વક સહન કરી અને મેક્ષે ગયા. દરમિચાન ઢંચ ક્ષીએ મેાતી વમી કાઢવાં. આ જેઈ સાનીને ખૂબ જ પસ્તાવા થયા. પણ વખત વહી ગયા હî. નુએ. આવશ્યક નિયુક્તિ ગા૦ ૮૬૯
૮૭૦.
પુત્રપ્રેમી : વજ્રસ્વામી જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતાએ દીક્ષા લઈ લીધી હતી. જ્યારે તેમના જન્મ થયા ત્યારે કોઇએ કહ્યું કે આના પિતાએ દીક્ષા ન લીધી હોત તે કેવું સારું થાત. આ સાંભળી તેમને પૂર્વભવ ચાદ આવ્યા. તેથી દીક્ષા લેવાના પેાતાના સ`કલ્પને કારણે તેમણે રાત અને દિવસ રેવા માંડયુ'. માતાએ કટાળીને જ્યારે પેાતાના સાધુ એવા પતિ ધનગિરિ તથા ભાઈ આ સમિત ભિક્ષા માગવા નીકળ્યા ત્યારે પતિને કહ્યું કે, આને આટલા દિવસ મે પાળ્યા, હવે તું પાળ. આમ કહીને નાના છ માસના વજને આપી દીધા, સાધુએ એ લઈ લીધેા, અને સિદ્ધગિરિને સોંપી દીધા. પછી શ્રાવિકાએએ તેને મેાટા કર્યો. માટા
આ
યેા એટલે માતા સુનદાને પુત્રની લાલસા જાગી. એટલે રાજદરખારમાં જઈ પુત્ર પેાતાને પાછા મળે એવી માગણી કરી. રાત્નએ કહ્યું, સભામાં એ આળકને સૌ ખેલાવે; જેની પાસે એ નચ એની પાસે રહે. માતાએ તેને આલાગ્યા પણ તે ગયેા નહીં; પણ સાધુ પાસે ગયા. આથી છેવટે સુનદાએ પણ વિચાર્યું કે પાતે પણ દીક્ષા લઈ લે તે સારું. આમ પુત્રપ્રેમને કારણે દીક્ષા લેનાર આ સુન'દાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. — આવશ્યકનિયું ૦ ગા ૭૪,
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org