________________
સ્થાનાંગ સમવાયાંગ: ૫
૨૭. ‘હવે ભિક્ષાના સમય થઈ ગયા છે' એમ કહી ધ કથાની પરિષદને ભાંગી નાખે;
૨૮. એકની એક વાત પરિષદ સામે કહે;
૭૮૬
૨૯. રાપ્તિકના શયનાસનને પગથી ઘસીને પણ મિથ્યાદુષ્કૃત ન દે;
૩૦. ગુરુના આસન પર બેસે;
૩૧. ગુરુથી ઊંચા આસને બેસે, સૂએ, ઊભા રહે; ૩૨. ખરાખરના આસને બેસે;
૩૩. આસન પર બેઠાં બેઠાં જ ગુરુને જવાબ આપે.
[ ~સમ॰ ૩૩ ]
૧૮. વદનાર
કૃતિકમ ખાર આવતા વાળુ કહ્યું છે—જેમકે, ‘એ અવનત, યથાજાત, ખાર આવત, ચાર શિર ( અર્થાત્ શિશનમન ),
૧. આ જ સૂત્ર દશાશ્રુતકધમાં ત્રીજી દશામાં છે.
૨. વદના માટે સાધુ અને સાધ્વીઓએ રત્નાધિક હોય તેને વંદન કરવું જોઈએ એવા નિયમ છે. પણ સાવીએ તે સસંચતાને રત્નાધિક હોય કે નહિ વંદન કરવું જ જોઇએ. આમ કરવાનું કારણ એ બતાવ્યું છે કે બધા જિનેના તીમાં ધમ તેા પુરુષપ્રધાન જ છે. વળી સ્ત્રીએ તુચ્છ હાય છે તેથી જો પુરુષ એવે! સાધુ તેને નમસ્કાર કરે ત તેને ગવ ચડે છે અને પછી સાધુથી કોઈ પણ બાબતમાં જરા પણ ડરતી નથી. વળી ધર્મ એ પુરુષપ્રણીત છે અને પુરુષા જ તેની રક્ષા કરી શકે છે. વળી સ્ત્રીએને વંદન કરવું તે લેાકવિરુદ્ધ છે. બીજા બધાં કારણે જે અહીં ગણાવ્યાં છે તે સાચાં હશે કે નહિ, પણ લેાકાચારની વિરુદ્ધ ગણાય માટે વંદન ન કરવું એ કારણ મૂળ છે. અને એ જ કારણે વદનના મુખ્યપણે નિષેધ કર્યો છે. ભગવાન બુદ્ધ પણ એ પ્રકારના નિયમ બનાવતી વખતે સ્પષ્ટ કહ્યું છે કે સ્ત્રીઓને પુરુષા વદન ન કરે. આધ્યાત્મિક માર્ગમાં પણ ને લેાકસ ગ્રહની દૃષ્ટિ હેાય તે મેટા પુરુષ! પણ પ્રબળ લેાકાચારના વિરાધ નથી કરી શકતા એનું એક આ ઉદારહરણ ગણી શકાય. જીએ મહ૫ . ૬ અને વિનયપિટક પૃ૦ ૫૧૯–૨૨; ઉપદેશમાલા ગા૦ ૧૫; પંચવસ્તુ ગા. ૧૫૪.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org