________________
૫
૧. સંઘવ્યવસ્થા ૪-૬. તે જ પ્રમાણે પાસે ઊભા રહે આદિ, ૭–૯. તે જ પ્રમાણે પાસે બેસે આદિ;
૧૦-૧૧. ગુરુની સાથે મત્સર્ગ કરવા ગયો હેય છતાં તેમના પહેલાં શુચિકર્મ કરે અને ગમનાગમનની આલેચના કરે;
૧૨. રાત્રે રાત્વિક પૂછે કે કેણ જાગે છે ત્યારે જાગતાં છતાં જવાબ ન આપે,
૧૩. કોઈ નવી વાત રાત્નિકને પ્રથમ ન કહેતાં બીજાને કહે
૧૪–૧૭. ગોચરીનું પ્રથમ આલેચન, દર્શન, નિમત્રણ, અને દાન ગુરુને ન કરે પણ બીજાને કરે;
૧૮. ગોચરીમાંથી સારું સારું પોતે ખાઈ જાય; ૧૯ પ્રજને આચાર્ય બોલાવે ત્યારે જવાબ ન આપે,
૨૦. રાત્વિક બોલાવે એટલે તેને સંભળાવે કે શું મને જ જે છે, તે વારે વારે મને જ બોલાવે છે? – આમ હલકાં વચન સંભળાવે;
૨૧. રાત્વિક બોલાવે એટલે પ્રથમ પ્રણામ કરું છું, કહેવાને બદલે “શું કામ છે?” કહે;
૨૨. રાત્મિક કાંઈ કહે એટલે જવાબ આપે કે “તમે કેણ એવું કહેનાર ?”
૨૩. “તું ગ્લાનાદિની સેવા કેમ નથી કરત’ આમ જ્યારે આચાર્ય કહે ત્યારે જવાબ આપે કે “તમે કેમ નથી કરતા ?”
૨૪. ધર્મકથાની સાવધાન થઈ અનુમોદના ન કરે
૨૫. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે વચ્ચે કહે કે અરે આ તે તમે ભૂલી ગયા; ૨૬. ધર્મકથાની વચ્ચે બોલી વિન્ન કરે; સ્થા–૫૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org