________________
સ્થાનાંગ સમવાયાંગ
આ ચારને વાચના આપવી :~
૧. વિનીત; ૨. વિકૃતિમાં પ્રતિષદ્ધ ન હોય; ૩. કાપ .જેના કાબૂમાં હોય; ૪, અમાયી.
[-સ્થા॰ ૩૨૬]
આ ત્રણને વાચના આપવી નહિ.૧:—
૧. અવિનીત; વિકૃતિમાં પ્રતિબદ્ધ; ૩. ક્રોધ જેના કાબૂમાં ન હોય.
૭૮૪
- પ
આ ત્રણને વાચના આપવી :
:--
૧. વિનીત; ૨. વિકૃતિમાં પ્રતિબદ્ધ ન હોય; ૩. ક્રોધ જેના કાબૂમાં હોય.
પાંચ કારણે સૂત્રવાચના આપેઃ——
૧. સંગ્રહાથે; ૨. ઉપગ્રહાથે; ૩. નિજ રાથે ૪. મને સૂત્ર સ્પષ્ટ થશે એમ માની; પુ. ભવિષ્યમાં સૂત્રના વિચ્છેદ ન થાય તે માટે.
પાંચ કારણે સૂત્ર શીખે ઃ—
-
૧. જ્ઞાનાથે; ૨. દર્શનાર્થે ૩. ચારિત્રાર્થ; ૪. મિથ્યાભિનિવેશ છેડવા માટે; ૫. યથાસ્થિત પદાર્થ જ્ઞાનાથે. [-સ્થા॰ ૪૬૮ ]
૧૭, આશાતના
આશાતના ૩૩ છે:
૧. શિષ્ય રત્નાધિકની પાસે થઈ જાય તે (એવી રીતે કે તેનું કપડું અડી જાય તેવી રીતે ઘસીને ચાલે); ૨. શિષ્ય રત્નાધિકની સામે થઈ જાય તે; ૩. શિષ્ય રત્નાધિકની બાજુએ થઈ જાય તા; ૧. આજ સૂત્ર બૃહત્કર્ષમાં છે. ઉ૦૪, સૂ૦ ૧૦, ૧૧,
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org