________________
૧. સંઘવ્યવસ્થા
૭૮૩ પ. જે નિર્ચથી ક્ષિપ્તચિત્તા, હૃપ્તચિત્તા, યક્ષાવિષ્ટા, ઉન્માદી, ઉપસર્ગીયુક્તા, સાધિકરણ, સપ્રાયશ્ચિત્તા, યાવત્ જેણે ભક્તપાનને ત્યાગ કર્યો હોય તેવી, અથવા અર્થ જાત હોય તે.
[–સ્થા૪૩૭] છ કારણે નિગ્રંથ નિર્ચથીને પકડી રાખે કે ટેકો આપે તે અતિક્રમણ નથી –
૧. ક્ષિપ્તચિત્તા હેય; ૨. દપ્તચિત્તા હેય; ૩. યક્ષાવિષ્ટા હોય, ૪. ઉન્માદી હોય; ૫. ઉપસર્ગ આવી પડ્યા હેય; ૬. સાધિકરણું હાય.
- સ્થા૪૭૬] નિગ્રંથ અને નિગ્રંથીઓ છે કારણે સાથે મળીને કાલગત (મૃત્યુ પામેલા) સાધર્મિક પ્રત્યે સમાદર બતાવે તો અતિકમણ નથી –
૧. અંદરથી બહાર કાઢવું હોય; ૨. એકદમ બહાર કાઢવું હોય; ૩. બાંધવું હોય; ૪. જાગરણ કરવું હોય; ૫. અનુજ્ઞાપન કરવું હોય; ૬. મૂંગામૂગા સાથે જાય તો.
[– સ્થા. ૪૭૭]
૧૬. વાચના આ ચારને વાચના આપવી નહિ –
૧. અવિનીત, ૨. વિકૃતિપ્રતિબદ્ધ ૩. બેલગામ કોપવાળે; ૪. માયી.
૧. જેને તેનો પતિ અગર ચાર સંયમમાર્ગથી યતિત કરવાની કોશીશ કરતા હોય તેવી.
૨. જુઓ બહ૫ ઉ૦ ૬. સૂત્ર ૧૦-૧૫. ૩. સરખાવે બૃહક૯૫ ઉ૦ ૪, સૂ૦ ૧૦, ૧૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org