________________
૭૮૦
સ્થાનાંગ-સમવાયાંગઃ ૫
૧૪. સંગ-વિસંગ સંગ૧ (અર્થાત્ સમાન સમાચારીવાળા ભિક્ષુઓનું સાથે મળીને ભેજન આદિ) તેના બાર પ્રકાર છે –
૧. ઉપાધિ (વસ્ત્રાપાત્રાદિ); ૨. શ્રત (શુતની વાચના); ૩. ભક્ત પાન; ૪. અંજલિ પ્રગ્રહ (હાથ જોડી નમસ્કાર કહેવા); ૫. દાન (શિષ્યનું); ૬. નિકાચન (નિમત્રણ); ૭. અભ્યસ્થાન (માન આપવા આસનેથી ઊભા થવું); ૮. કૃતિકર્મ (વંદન); ૯. વૈયાવૃજ્યકરણ (સેવાચાકરી); ૧૦. સમવસરણ (સાધુઓને મેળે); ૧૧. સંનિષદ્યા (આસન); ૧૨. કથાપ્રબન્ધન (વાદ).
[– સમ૦ ૧૨) શ્રમણ નિર્ગસ્થના મૃષા આચારને પોતે જે હોય કે બીજા શ્રદ્ધેય જન પાસેથી સાંભળ્યું હોય તો તે વિષે વધારેમાં વધારે ત્રણ વખત આલોચનાનો અવસર દે. પણ પછી સભેગને તોડી વિસંભોગ કરે તે આજ્ઞાનું ઉલ્લંઘન નથી ગણાતું.
ઈ-સ્થા. ૧૭૩] પાંચ કારણે શ્રમણનિગ્રંથ સાંગિક સાધર્મિકને વિસાંગિક બનાવે તો અતિક્રમણ નથી –
૧. અકૃત્યસેવન કર્યું હોય;
૧. આનું વિસ્તારથી વિવેચન નિશીથસૂત્રના પાંચમા ઉદેશના ભાષ્યમાં છે. આ ગાથા નિશીથભાષ્યમાં છે. વ્યવહારભાષ્યમાં ઉ૦ ૫ માં ભાષ્ય ગા, ૪૭માં સંભેગના છ પ્રકાર એાદિ ગણાવ્યા છે. અને અહીં ગણાવેલા બાર ભેદોને ઓઘ સંજોગના ઉપભેદ રૂપે ગણાવ્યા છે. ભેદ ગણના કરતી ગાથાઓ (ગા. ૪૯-૫૦) આ જ છે. અને ગાર પર માં નિશીથને પંચમ ઉદેશ જવાની ભલામણ છે. સંભોગને સામાન્ય અર્થ એ છે કે સમાન સમાચાર વાળા ભિક્ષુઓનો સાથે મળીને ભોગ તે સંભાગ. તેના ઉપાધિ આદિ વિષયભેદે બાર ભેદ સમજવા. તે ભેદની સમજ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org