________________
૧. સથવ્યવસ્થા
૨. અકૃત્ય કર્યાં છતાં આલેચના ન લે; ૩. આલોચના કર્યાં છતાં પ્રાયશ્ચિત્ત ન કરે; ૪. પ્રાશ્ચિત્ત લે પણ પાર પાડે નહિ;
:
૫. અરે ! આ સ્થવિરા જ વારંવાર આચારનુ અતિક્રમણ કરી અકૃત્યા કરે છે તે મારું તેએ શું કરવાના હતા?’ એમ કહે.
૭૮૧
[સ્થા૦ ૩૯૮] આ નવ સામિક સાથે સભાગ તાડી વિસ ભાગ કરે તે અતિકમણુ નથી :—
૧. આચાર્ય પ્રત્યેનીક; ૨. ઉપાધ્યાયપ્રત્યેનીક, ૩. કુલપ્રત્યેનીક; પ. ગણપ્રત્યેનીક; ૬. સંઘપ્રત્યેનીક, ૭. જ્ઞાનપ્રત્યેનીક; ૮. દનપ્રત્યેનીક; ૯. ચારિત્રપ્રત્યેનીક.
[સ્થા ૬૬૧]
૧૫. નિગ્રન્થ-નિગ્રન્થીના નિયમા નિગ્રન્થ ચાર કારણે નિગ્રન્થી સાથે ખેલે તે અતિક્રમણ નથી:
૧. માગ પૂછવા હોય; ૨. માર્ગ દેખાડવેા હોય; ૩. અશનપાનાદિ દેતા હોય; ૪. અશનપાનાદિ દેવરાવતા હાય.
[સ્થા॰ ર૯૦] નિગ્રન્થા પાંચ કારણે નિગ્રન્થીઓ સાથે એક ઠેકાણે સ્થાન, શય્યા, અને નિષદ્યા કરે તે અતિક્રમણ નથીઃ——
૧. કાઈ નિગ્રન્થા અને નિગ્રન્થીએ જેમાંથી જલદી નીકળી ન શકાય, જેમાં ખીજાની આવજાવ થતી ન હોય તેવા વેરાન લાંબા ગળાવાળા કાઈ જ ગલમાં આવી ચઢયા હાય તા.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org