________________
ge
૧. સંઘવ્યવસ્થા
૧૩. સમાચારી સમાચારી દશ પ્રકારની છે –
૧. ઈચ્છાકાર (“આપની ઈચ્છા હોય તે કરું–કરે” એમ
૨. મિથ્યાકાર (“મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એમ કહેવું તે;
૩. તથાકાર (“આપનું કહેવું યથાર્થ છે એમ કહેવું તે);
૪. આવશ્ચિકા (“આવશ્યક કાર્ય છે” કહી બહાર જવું તે);
પ. નધિકી (બહાર જઈ આવ્યા બાદ, હવે હું ગમનવ્યાપાર બંધ કરું છું એમ કહેવું તે);
૬. આપૃચ્છના (બધી ક્રિયાઓ કરતાં ગુરુને પૂછવું તે);
૭. પ્રતિકૃચ્છા (પહેલાં રજા ન મળી હોય તેવી કિયા માટે નિમિત્ત હોતાં ફરી પૂછવું તે;
૮. છંદના (લાવેલી ભિક્ષામાંથી કેઈને જોઈતું હોય તે લો એમ કહેવું તે;
૯. નિમંત્રણ (લાવ્યો ન હોય પણ ભિક્ષાદિ લાવી આપવા પૂછવું તે).
૧૦. ઉપસંપદા (જ્ઞાનાદિ અર્થ ગચ્છ છોડીને અન્ય સાધુને આશ્રયે રહેવું તે). આ દશા પ્રકારની સમાચારી કાલના વિષયમાં કહી છે.
[– સ્થા૦ ૭૪૯]
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૨.
૨. દશ પ્રકારની વિશેષ સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિ૫ણ નં. ૧૩.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org