________________
સ્થાનાં સમવાયાંગઃ ૫ (ર) ૧. નિર્વિષ્ટા ક૫સ્થિતિ (પારિહારિક તપસ્યા પૂરી
કરનારની આચારમર્યાદા); ૨. જિનકપસ્થિતિ (ગચ્છથી બહાર જઈ તપસ્યાપૂર્વક
જીવન વિતાવનારની મર્યાદા); ૩. સ્થવિરક૯૫સ્થિતિ (ગચ્છવાસી આચાર્યાદિની આચારમર્યાદા).
[– સ્થા૦ ૨૦૬] કપસ્થિતિ છે પ્રકારની છે – ૧-૬ ઉપર્યુક્ત.
(-સ્થા૦ પ૩૦] કલ્પના પરિમન્યુ (ઘાતક) છ છે –
૧. સંયમને પરિમન્યુ કૌકુચિત છે; ૨. સત્યવચનને પરિમંથુ મૌખર્ય છે; ૩. ઇર્યાપથિકીનો પરિમન્યુ ચક્ષુર્લોલુપતા છે;
૪. એષણાગોચરીને પરિમજુ તિતિણિક છે, (ભિક્ષાચર્યામાં ઈષ્ટ વસ્તુ ન મળતાં ખિન્ન થઈ ગમેતેમ બેલવું તે);
૫. મુક્તિમાર્ગને પરિમન્યુ ઈચ્છા-લેભ છે. ૬. મોક્ષમાર્ગનો પરિમન્યુ લેભથી નિદાન કરવું તે છે. કારણ, સર્વત્ર ભગવાને અનિદાનતાની પ્રશંસા કરી છે.
[– સ્થા. પર૯]
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦ ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧. ૩. બૃહકલ્પ ઉ. ૬, સૂ. ૧૪. ૪. બૃહકલ્પ ઉ. ૬, સૂ. ૧૩.
૫. પિતાના સ્થાને નતિકાની જેમ નાચ્ચા કરે તે સ્થાન કીકુચિત – કુચેષ્ટા. હાથથી કાંકરા ફેકે ઈત્યાદિ શરીર વડે કરાતી કુચેષ્ટા તે શરીરકકુચિત. અને મોઢેથી સીટી વગાડે અગર બીજાને હસાવે તેવું બોલે તે ભાષાકૌચિત.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org