________________
હ૭.
૧. સંઘવ્યવસ્થા કરી તેને પ્રસંગે વર્તવું તે); ૫. છતવ્યવહાર (રૂઢિથી ચાલ્યા આવતો).
જ્યાં સુધી કોઈ પણ વિષયમાં આગમથી વ્યવસ્થા મળી શકતી હોય ત્યાં સુધી તે આગમને આશ્રય લઈ વ્યવહાર કરવો જોઈએ. જે વિષયમાં આગમ ન હોય તેમાં શ્રેતાનુસારી વ્યવહાર કરે. અને શ્રુત પણ ન હોય તેમાં આજ્ઞાને આશ્રય લે; આજ્ઞા પણ ન હોય તે ધારણ આશ્રય લે અને ધારણા પણ ન હોય તે જીતનો આશ્રય લઈ વ્યવહાર કરે. આમ આગમાદિથી વ્યવહાર ચલાવવો જોઈએ. જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે ત્યારે આમ આગમાદિ વ્યવહારનો સમ્ય પ્રકારે આશ્રય લઈ પ્રવૃત્તિ કરે છે તેઓ જિનાજ્ઞાન સમ્ય આરાધક થાય છે.
-સ્થા ૪૨૧] ૧૨ કપ કલ્પસ્થિતિ (સાધુના આચારની મર્યાદા)ત્રણ પ્રકારની છે – (૧) ૧. સામાયિકક૫સ્થિતિ (સામાયિક વિષેના આચા
ની મર્યાદા); ૨. છેદે સ્થાનિકા કલ્પસ્થિતિ (અમુક વખત પછી
પાંચ મહાવ્રતના આરોપણરૂપ ચારિત્રની મર્યાદા); ૩. નિર્વિશમાના ક૫સ્થિતિ (પરિહારવિશુદ્ધિ તપ
સ્વીકારનારની મર્યાદા); ૧. સાધુઓને આચાર કલ્પસૂત્રમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તદનુસારે અવસ્થાન તે પણ કલ્પસ્થિતિ કહેવાય. દશ કોની વ્યાખ્યા માટે જુઓ પંચાશક ૧૭મું.
૨. આ તથા પછીના ભેદેની સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org