________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૫
૧૦. દુષ્ટ શિષ્યા
mata
(૧) ગુરુની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક ... પ્રતિકૂલ છે :-- ૧. આચાય પ્રત્યેનીક; ૨. ઉપાધ્યાયપ્રત્યેનીક; ૩. સ્થવિરપ્રત્યેનીક,
૭૭૬
(૨) ગતિની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક છે:
--
૧. ઇહલેાકપ્રત્યનીક; ૨. પરલાકપ્રત્યેનીક; ૩. ઉભયલોકપ્રત્યેનીક,
(૩) સમૂહની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક છેઃ—
૧. કુલપ્રત્યેનીક (એકાચાયની સંતતિ તે કુલ); ૨. ગણપ્રત્યેનીક (ત્રણ ત્રણ કુલ મળીને ગણ); ૩. સોંઘપ્રત્યેનીક (સશ્રમણસમૂહ તે સઘ). (૪) અનુકંપાની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક છેઃ ૧. તપસ્વી પ્રત્યેનીક;૨. ગ્લાનપ્રત્યનીક; ૩. શૈક્ષપ્રત્યનીક (૫) ભાવપ્રત્યેનીક ત્રણ છેઃ—
૧. જ્ઞાનપ્રત્યેનીક; ૨. દનપ્રત્યેનીક, ૩. ચારિત્રપ્રત્યનીક. (૬) દ્યુતપ્રત્યેનીક ત્રણ છે:
૧. સૂત્રપ્રત્યેનીક; ૨. અથ પ્રત્યેનીક, ૩. તદુભયપ્રત્યેનીક.
{-સ્થા॰ ૨૦૮]
૧૧. વ્યવહાર
વ્યવહાર પાંચ પ્રકારનાર છેઃ—
૧. આગમવ્યવહાર; ર. શ્રુતવ્યવહાર; ૩. આજ્ઞાવ્યવહાર; ૪. ધારણાવ્યવહાર (ગીતાર્થે કરેલ વ્યવહારના પ્રસંગ યાદ
૧. આવું સૂત્ર ભગવતીમાં છે: શ॰ ૮, ૯૦ ૮, પૃ૦ ૧૫૭. ૨. આ સૂત્ર ભગવતીમાં પણ છે: શ॰ ૮, ૭૦૮, પૃ૦ ૧૫૫. જીએ વ્યવહારસૂત્ર ૬૦ ૧૦, સૂ. ૩. વિશેષ વિગતા માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણૢ નં. ૮.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org