________________
સ્થાનાંગન્સમવાયાંગ : કમ
૬. અમુક ધર્મ દેવા ચાહું છું અને અમુક દેવા નથી ચાહતા;
૭. એકલવિહાર પ્રતિમા સ્વીકારી વિચરવા ઇચ્છું છું. [...સ્થા॰ ૫૪૧]
GOV
૮. શિષ્ય અને સ્થવિર
અંતેવાસી ચાર પ્રકારના છે
(૧) ૧. પ્રશ્નન્ત્યાશિષ્ય હોય પણ ઉપસ્થાપનાશિષ્ય
ન હોય;
૨. ઉપસ્થાપનાશિષ્ય હોય પણ પ્રત્રજ્યાશિષ્ય ન હોય;
૩. પ્રત્રજ્યાશિષ્ય હોય અને ઉપસ્થાપના શષ્ય પણ હોય;
૪. પ્રત્રજ્યાશિષ્ય પણ ન હોય અને ઉપસ્થાપનાશિષ્ય પણ ન હોય.
――――――――
(૨) ૧. ઉદ્દેશનાશિષ્ય હોય પણ વાચનાશિષ્ય ન હેાય; ૨. વાચનાશિષ્ય હોય પણ ઉદ્દેશનાશિષ્ય ન હોય; ૩. ઉદ્દેશનાશિષ્ય હોય અને વાચનાશિષ્ય પણ હોય;
૪. ઉદ્દેશનાશિષ્ય ન હેાય અને વાચનાશિષ્ય પણ ન હોય.
-સ્થા॰ ૩૨૦]
વિરની ત્રણ ભૂમિ છે :
૧. જાતિવિર (૬૦ વર્ષના ); ૨. શ્રુતસ્થવિર (સ્થાનાંગ સમવાયાંગને ધારણ કરે તે);
૧. જીએ વ્યવહારસૂત્ર ઉ॰ ૧૦, સૂત્ર ૧૫.
Jain Education International2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org