________________
કાર
૧. સંઘવ્યવસ્થા
૭. ગણુ છોડવાનાં કારણે પાંચ કરણે આચાર્યોપાધ્યાય ગણ છેડી ચાલ્યા જાય –
૧. તેમની આજ્ઞા કે નિષેધ ગણમાં ન પળાતાં હોય; ૨. વાયેઝ કે જ્ઞાનયેક શ્રમને વંદન ન કરે, ૩. યથાકાળે મૃતની વાચના ન આપે;
૪. પિતાના ગણની કે અન્યના ગણની સાથ્વીમાં આસક્ત થાય;
૫. પિતાના સગાસંબંધી ગણથી બહાર ગયા હોય તેમનો સંગ્રહ અને ઉપકાર કરવા ખાતર.
[-સ્થા૦ ૪૩૯ ] સાત કારણે બતાવી ગણ છોડવાની રજા માગી ગણને છેડને જાય તે આર–
૧. મને સર્વ ધર્મ પસંદ છે;
૨. મને અમુક ધમ તે ગમે છે પણ અમુક નથી ગમતા;
૩. સર્વ ધર્મમાં મને સંશય છે; ૪. અમુકમાં મને સંશય છે અને અમુકમાં નથી; પ. સર્વ ધર્મ દેવા ચાહું છું;
૧. વિશેષ વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭.
૨. જે વિષયની પોતાને લેવા-દેવાની ઇચછા તેનું પાત્ર પિતાના ગણમાં ન હોય, તો જ્યાં તે પાત્ર હોય ત્યાં જવા માટે આચાર્ય પાસે ગણમાંથી છૂટા થવાની રજા માગવી જોઈએ અને પછી જવું જોઈએ. અથવા સાધનાની ઉગ્રતા સ્વીકારવી હોય – જેવી કે એકલવિહારી પ્રતિમા – તો પણ ગણુ છોડવાની રજા લઈ જઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને કારણે ગણ છોડવાની રજા છે અન્યથા નહિ. જુઓ બૃહકલ્પ– ઉ૦ ૪, સૂ૦ ૨૦–૨૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org