________________
૭૭૦
સ્થાનાંગ સમવાયાંગઃ ૫
૩. ઉદ્દેશનાચાય હાય અને વાચનાચાય પણ
હોય;
૪. ઉદ્દેશનાચાય ન હોય અને વાચનાચાય પણ ન હોય.૧
[સ્થા॰ ૩૨૦]
૪. ગણી કેવા હોય ?
ગણીની આઠ સંપત્તિ છે
૧. આચારસ ંપત્તિ, ૨. શ્રુતસંપત્તિ; ૩. શરીરસ પત્તિ; ૪. વચનસંપત્તિ; ૫. વાચનાસપત્તિ; ૬. મતિસ ંપત્તિ; છ. પ્રયાગ (એટલે વાદવિષયક) સોંપત્તિ; ૮. સગ્રહ (અર્થાત્ ક્ષેત્ર, ફલક આદિના સ્વીકારની યાચિતતા સમજવા રૂપી) સંપત્તિ.
-
[-સ્થા ૬૦૧]
છે સ્થાનયુક્ત અણગાર ગણુ ધારણ કરી શકેઃ— ૧. શ્રદ્ધાળુ; ૨. સત્યવાન; ૭. મેધાવી; ૪. બહુશ્રુત; ૫. શક્તિમાન; ૬. અલ્પાધિકરણ — ક્લેશહિત.
[-સ્થા॰ ૪૭૫]
૧. અર્થાત્ કાઈને ધર્મોપદેશ આપીને દૂર રહેનાર ધર્માંચા, તે પાતે દીક્ષા નથી આપતા કે ભણતર કરાવતા નથી.
'
૨. સમાન શીલાચારવાળા સાધુના સમુદાય તે ‘ ગણ ’. તે ગણના નાયક તે ‘ગણી’ અર્થાત્ આચાર્યાં. તેની સપત્તિ-ગુણવભવ માટે જીએ દશાશ્રુતસ્કંધ ૪ દશા. આ જ પ્રમાણે બૌદ્ધ મતે ઉપસપાદકના ગુણ માટે જીએ વિનય૦ પૃ૦ ૧૦.
આ આઠે સપિત્તના ચાર ચાર ભેદો માટે તુએ પ્રકરણને અંતે ટિપ્પણું ન.. પ.
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org