________________
૧. સંઘવ્યવસ્થા ૯. દેવદ્વારા પ્રતિબંધ પામી; ૧૦. પુત્રપ્રેમથી.
[ – સ્થા. ૭૧૨]
૩. આચાર્યોપાધ્યાય આચાય ચાર પ્રકારના છે(૧) ૧. પ્રવજ્યાચાર્ય હોય પણ ઉપસ્થાપનાચાર્ય ન
હોય; ૨. ઉપસ્થાપનાચાર્યું હોય પણ પ્રત્રજ્યાચાર્ય ન
હેય;
૩. પ્રવજ્યાચાર્ય હેય અને ઉપસ્થાપનાચાર્ય
પણ હોય; ૪. પ્રત્રજ્યાચાર્ય ન હોય અને ઉપસ્થાપનાચાર્ય
પણ ન હોય તે ધર્માચાર્ય (૨) ૧. ઉદેશનાચાર્ય હોય પણ વાચનાચાર્ય ન
હિય;
૨. વાચનાચાર્ય હેય પણ ઉદ્દેશનાચાર્ય ન
હોય;
૧. વ્યવહારસૂત્ર ઉ૦ ૧૦ સૂત્ર ૧૨ માં આચાર્યના ત્રણ ભેદ બતાવ્યા છે: (૧) પ્રવ્રજ્યાચાર્ય, (૨) ઉપસ્થાપનાચાર્ય અને (૩) ધર્માચાર્ય.
૨. સામાયિકારોપણરૂપ પ્રવ્રજયા આપે તે પ્રવજ્યાચાર્ચ; અને ઉપસ્થાપના – પાંચ મહાવ્રતના આરોપણરૂપ વડી દીક્ષા આપે તે ઉપસ્થાપનાચાર્યું.
૩. જેણે કેઈને ઉપદેશ આપી દીક્ષા માટે ઉમેદવાર બનાવ્યું હોય પણ પ્રવજ્યા કે ઉપસ્થાપના તે ન કર્યો હોય તે ધર્માચાર્ય.
૪. “તું હવે અમુક ભણવાને અધિકારી છે” એ શાસ્ત્રપઠનનો અધિકાર આપનાર આચાર્ય તે ઉદેશનાચાર્ય અને શાસ્ત્રનું પઠન કરાવે તે વાચનાચાર્ય. સ્થા-૪૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org