________________
૪. ચકવતીએ
૭૪૯ હરિષેણ ચકવર્તીએ ૯૭૦૦ વર્ષમાં કાંઈક ન્યૂન વર્ષ ગૃહસ્થપણે રહી દીક્ષા લીધી.
[– સમ૦ ૯૭]. બ્રહ્મદત્ત ચકવર્તી ૭ ધનુષ ઊંચો હતો. તેણે ૭૦૦વર્ષ પરમાયુ ભગવ્યું અને મરીને સાતમી અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયે.
[-સ્થા. પ૫૩] જબૂદ્વીપના ઔરત વર્ષમાં પણ આગામી ઉત્સર્પિણીમાં બાર ચક્રવતી, તેમની બાર માતા તેમના બાર પિતા અને તેમનાં બાર સ્ત્રીરને થશે.
[-સમ૦ ૫૮] ૨, ચક્રવતિની ઋદ્ધિ નવ જનના વિસ્તારવાળા નવ મહાનિધિઓ ચકવતી રાજાને હોય છે તે આ પ્રમાણે –
૧. નૈસર્ષ મહાનિધિ – આમાં નિવેશ, ગ્રામ, આકર, નગર, પટ્ટન, દ્રોણમુખ, મડ બ, કંધાવાર અને ગૃહોને સમાવેશ થાય છે.
૨. પાંડુક મહાનિધિ–આમાં ગણાય તેવી, ભરાય તેવી, તળાય તેવી અને મપાય તેવી સર્વ ધન-ધાન્યાદિ વસ્તુઓનો સમાવેશ થાય છે.
૩. પિંગલમહાનિધિ – આમાં સર્વ પ્રકારનાં પુરુષનાં, સ્ત્રીઓનાં, હાથીઓનાં અને ઘોડાઓનાં આભૂષણોને સમાન વેશ થાય છે.
૧. ચક્રવર્તી વિષેના ચાર આશ્ચર્ય ધર્મ માટે જુઓ અંગુ૪. ૧૩૦. અને તેની અભિરૂપતા, દીર્ધાયુતા, નીરોગતા, અને સર્વપ્રિયતા – આ ચાર ત્રદ્ધિ માટે જુએ દીધ૦ સુવ ૧૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org