________________
૭૪૯
સ્થાનોંગ-સમવાયાંગ :
ભરતચક્રવતી ૫૦૦ ધનુષ ઊંચા હતા.૧
**
[-સમ૦ ૧૦૮]
ભરતચક્રવતી છછ લાખ પૂર્વ સુધી કુમારપણે રહી મહારાજ્યાભિષેક પામ્યા.ર
[ · -સમ૦ ૭૭]
ભરતચક્રવતી એ ૬ લાખ પૂર્વવર્ષ રાજ્ય કર્યું અને પછી અણગાર થયા.
[-સમ૦ ૧૨૯; સ્થા ૫૧૯] ભરતચક્રવતી ૮૩ લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થપણે રહી જિન થયા અને કેવલજ્ઞાન દર્શન પામ્યા.
[-સમ્૦ ૮૩]
ભરત ૮૪ લાખ વર્ષ સર્જાયુ ભાંગવી મેાક્ષે ગયા. [ -સમ૦ ૮૪]
ભરત પછી આ આઠ યુગપ્રધાનપુરુષોએ મુક્તિલાભ
કર્યાં
૧. આદિત્યયશ; ૨. મહાયશ; ૩. અતિખલ; ૪. મહાઅલ; ૫. તેજોવી, ૬. કાવીય; છ. ઈંડવી ૮. જલવીય.
[-સ્થા॰ ૬૧૬]
સગર ચક્રવતી ૪૫૦ ધનુષ ઊંચા
સગર ચક્રવતીએ ૭૧ લાખ વ પ્રવ્રજ્યા લીધી.
હતા.
[-સમ૦ ૧૦૭]
વ ગૃહસ્થપણે રહી
[-સમ૦ ૭૬ ]
હિરષેણ ચક્રવતી એ ૮૯૦૦ વર્ષ રાજ્ય કર્યું,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
[-સમ૦ ૮૯ ]
૧. ચક્રવતીઓના પ્રમાણ માટે જુએ આવ॰ નિ૦૩૯૨,૩૯૩. ૨. ચક્રવતી એના આયુ માટે જુએ આવ॰ નિ૦ ૩૫,૩૯૬,
www.jainelibrary.org