________________
૪. ચકવતાએ ૯. મહાપદ્મ પદ્મોત્તર વાલા વસુંધરા ૧૦. હરિણ મહાહરિ મેરા
દેવી ૧૧. જય. વિજય વપ્રા.
લક્ષ્મીવતી ૧૨. બ્રહ્મદત્ત બ્રહ્મ ચુલની કુરુમતી
[– સમ૦ ૧૫૮] જબૂદ્વીપન ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણમાં બાર ચકવતી થશે તે આ –
૧. ભરત; ૨. દીર્ઘદન્ત; ૩. ગૂઢદન્ત; ૪. શુદ્ધદન્ત; ૫. શ્રીપુત્ર; ૬. શ્રીભૂતિ; ૭. શ્રી સોમ; ૮. પદ્મ; ૯. મહાપ; ૧૦. વિમલવાહન; ૧૧. વિમૂલવાહન; ૧૨. વરિષ્ઠ.
આ બાર ચકવતનાં ૧૨ માતા, ૧૨ પિતા, અને બાર ત્રીરત્નો થશે.
– સમ૦ ૧૫૮] બે ચકવતીઓએ કામગને છોડ્યા નહિ અને તેથી મરીને સાતમી નરકે અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયા છે તે આ — ૧. સુભૂમ; ૨. બ્રહ્માદત્ત.
[– સ્થા૦ ૧૧૨] જબૂદ્વીપમાં ભારતવર્ષમાં દશ રાજધાનીઓમાં દશ રાજાઓએ દીક્ષા લીધી, તે આ
૧. ભરત; ૨. સગર; ૩. મઘવા; ૪. સનસ્કુમાર; ૫. શાંતિ; ૬. કુંથુ; ૭. અર; ૮. મહાપદ્મ; ૯. હરિણ; ૧૦. જય.
1-થી ૧૮ ] ૧. બૌદ્ધોમાં પણ એક ભાવી ચક્રવતી શંખનું નામ આવે છે. દીઘા સુત્ત ૨૬.
૨. આવશ્યકનિયુક્તિ - ગ૦ ૪૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org