________________
ઉપ૦
સ્થાનાંગ-સમવાયગઃ ૪ ૪. સર્વરનમહાનિધિ – આમાં સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય શ્રેષ્ઠ રનોની ઉત્પત્તિ થાય છે.
૫. મહાપદ્મ મહાનિધિ – આમાં સર્વ પ્રકારનાં રંગેલાં અને સફેદ વાની નિષ્પત્તિ થાય છે.
૬. કાલ મહાનિધિ – પ્રજાને હિતકારી એવું અતીત તથા અનાગતનું ત્રણ ત્રણ વર્ષનું કાલજ્ઞાન, સે શિલ્પ અને કર્મને સમાવેશ આમાં થાય છે.
૭. મહાકાલ મહાનિધિ- આમાં લોઢું, રૂપું, સોનું, મણિ, સ્ફટિક, મેતી, પ્રવાલ વગેરે ઉત્પન્ન થાય છે.
૮. માણુવક મહાનિધિ - આમાં દ્ધાઓ, તેમનાં શ અને બર, યુદ્ધનીતિ અને દંડનીતિનો સમાવેશ થાય છે.
૯. શંખ મહાનિધિ-આમાં નાટચવિધિ,નાટકવિધિ તથા ચારના પ્રકારનાં કાવ્ય અને વાદ્યોનો સમાવેશ થાય છે.
આ નવે મહાનિધિઓ આઠ ચક પર પ્રતિષ્ઠિત છે, આઠ પેજન ઊંડા છે, નવ જન પહેળા છે અને બાર
જન લાંબા છે. તેમને આકાર પેટીના જેવો છે. તે સર્વે ગંગા નદીના મુખ આગળ આવેલા છે. તે કનકના બનેલા અને વૈડૂર્યમણિના બારણાવાળા છે અને વિવિધ રત્નોથી ભરપૂર છે. તે બધાને ચંદ્રસૂર્ય જેવું ગોળ ચકનું ચિહ્ન હોય છે. તે તે નિધિના નામવાળા તથા પલ્ય સ્થિતિવાળા દેવતાઓ એ નિધિઓના અધિપતિ છે; પણ તેમને તેમાંનું કાંઈ વેચવાનો અધિકાર નથી. આ બધા નિધઓ ચકવતની માલીકીના ગણાય છે.
[–સ્થા ૬૭૩, ૬૦૨]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org