________________
સ્થાનાંગ સમવાયાંગ ૪
આ વિષે વધુ ઊહાપાહ મેં જમાલિ વિષેની નેટમાં કર્યો જ છે. પણ આ બધી હકીકતને જવા દઈએ અને પ્રસ્તુતમાં ો અથ કરવે એ વિચારીએ. સ્થાનાંગ અને સમવાયાંગનાં પ્રસ્તુત બન્ને સૂત્રેા સાથે રાખીને વાંચીએ તે સીધે અ એટલેા જ નીકળે છે કે પાંચ ખાલબ્રહ્મચારી હતા અને ૧૯ જણાએ વિવાહ કર્યો. અહીં સમવાયાંગમાં ૧૯ માટે અગારવાસ કહ્યો છે, એ હકીકત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જે આપણી સામે માત્ર સ્થાનાંગનું પાંચના કુમારવાસ વિષેનું સૂત્ર હાય તેા શંકાને અવકાશ રહે છે કે કુમારના અર્થ શે! કરવેા. પણ સાથે સમવાયાંગમાં એગણીસને અગારવાસ (નહિ કે નૃપતિત્વ) કહેનાર સૂત્ર મૂકીએ, તે એમ જ કહેવું પડે છે કે ત્યાં કુમારના અર્થ ખાલબ્રહ્મચારી જ લેવા જોઈએ. અને બાકીનાના વિવાહિત. આ પ્રમાણે દિગબરાની માન્યતાને પણ આમિક આધાર છે જ એમ માનવું પડે છે.
se
-
૫. મહિલ તીથંકર વિષે મતભેદ --
દિગંબરે મલ્લિને પુરુષ જ માને છે જ્યારે શ્વેતામ્બર મતે પૂર્વભવમાં મીન્ત મિત્ર સાથે કપટ કરી વધારે તપસ્યા કરી હાવાથી તે કપટના ફળરૂપે ખીજો મિત્રો રાન્તના કુમારણે ઉત્પન્ન થયા ત્યારે એ રાન્તની કુંવરીપણે ઉત્પન્ન થયા, અને આગળ જતાં તીથ કર થયા. સ્રીરૂપે તી કર થયા તે પણ શ્વેતાંબર મતે આશ્ચર્યઘટના જ છે. સામાન્ય નિયમ તે એવા જ છે કે પુરુષ જ તીથંકર થાય. જીએ ‘લોકપ્રકાશ ’સર્ગ ૩૨, મલ્ટિચરિત્ર અને સ ૩ર, શ્ર્લોક ૧૦૦૭,
મલ્લિના પૂર્વભવના નામ વિષે વિવાદ છે. સત્તરિસચઢાણ નામના શ્વેતાંબર ગ્રન્થમાં તેમનું નામ શ્રમણ ખતાવ્યું છે . જે દિગંબરના વૈશ્રમણ સાથે મળે છે, અને જ્ઞાતામાં જ્યાં મલ્ટિચરિત્ર છે ત્યાં પૂર્વભવનું નામ મહાબલ એવું આપ્યું છે.
મલ્લિના ચરિત્ર માટે જુએ આ માળાનું ધર્મ કથાએ’.
C ભગવાન મહાવીરની
૬. મહાવીરના પ્રથમ છે ભવઃ —
ટીકાકાર છ ભવની ગણતરી આવી રીતે ગણાવે છે :— પેાટ્ટિલ નામના રાજકુમાર થયા તે એક ભવ. ત્યાંથી દેવ થયા તે ખીજો ભવ. ત્યાંથી ચવી છત્રા નગરીમાં નંદૃન નામે રાજપુત્ર થયા તે ત્રીજો ભવ. ત્યાંથી પાછા દેવ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org