________________
૩. વીથ કરે
૭૩૯ લોકે ગયા તે ચોથો ભવ. ત્યાંથી ઍવી દેવાનંદાના ગર્ભમાં આવ્યા તે પાંચપ ભવ અને ત્યાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં અપહરણ વડે આવી જન્મ લીધો તે છઠ્ઠો ભવ. આ છઠ્ઠાને પ્રથમ ગણીએ તો પિટ્ટિલ છઠ્ઠા ભવ થાય. આ સિવાય બીજી રીતે ગણતરી કરવા જતાં મેળ બેસે નહીં. માટે જ આવી ગણતરી કરી છે, એમ ટીકાકાર ઉમેરે છે.
પણ આવશ્યકનિયુક્તિમાં જ્યાં પૂર્વભવાધિકાર છે ત્યાં નંદનના પ્રસંગે તેણે પિટ્ટિલ પાસે દીક્ષા લીધી એમ કહ્યું છે. એટલે કે નંદન પહેલાંનો ભવ પિટ્ટિલ નહીં પણ પિટ્ટિલ તે નંદનના ગુરુ હતા અને તેના પૂર્વમાં તો ક્રમશઃ દેવ અને પ્રિય મિત્ર ચક્રવત હતા. જુઓ ગ. ૪૪૮થી. ૭. મહાવીરના ગણધરેઃ
આ બધા ગણધરે બ્રાહ્મણ હતા. અને મધ્યમ પાવામાં યજ્ઞ નિમિત્તે ભેગા થયા હતા. ભગવાન જ્યારે ત્યાં પહોંચ્યા અને ગામમાં જ્યારે તેમના વિષે વાતો થવા માંડી, ત્યારે આ બ્રાહ્મણે પણ તેમની પાસે ગયા અને પિોતપોતાની શંકા તેમણે તેમની સામે મૂકી. તેમનું યોગ્ય સમાધાન થવાથી તે સૌએ તેમની પાસે દીક્ષા લીધી અને તેમના અનુયાયીઓએ પણ દીક્ષા લીધી. તે જ સૌ સૌનો પ્રથમ પરિવાર સમજવો. તેમના ચરિત્ર માટે જુઓ અવશ્યકનિર્યુક્તિ ગાત્ર ૫૯૨થી. તેઓમાં મુખ્ય ઈન્દ્રભૂતિ હતા. ગણધરની વિશેષ હકીકત નીચે પ્રમાણે છે :૧. નામ ૨. શેત્ર
૩. માતા ૧. ઇન્દ્રભૂતિ
ગૌતમ
પૃથ્વી ૨. અગ્નિભૂતિ ૩. વાયુભૂતિ ૪. વ્યક્ત
ભારદ્વાજ
વાણી ૫. સુધર્મા
અગ્નિવેશ્ય
ભદિલા ૬. મંડિતપુત્ર
વાશિષ્ઠ
વિજયા ૭. મૌર્યપુત્ર
કાશ્યપ ૮. અકંપિત
ગૌતમ
જયંતી ૯. અલભ્રાતા
હારિતાચન
નંદા ૧૦. મેતાર્ચ
કૌડિન્ય
વરુણદેવી ૧૧. પ્રભાસ
અતિભદ્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org