________________
૯. આગ
૩. વિષયપ્રમાદ, ૪. કષાયપ્રમાદ, ૫. ધૃતપ્રમાદ, ૬. પ્રતિલેખના પ્રમાદ.૧
-સ્થા પ૨] ત્રિવિધ કથા છે—૧. અર્થ, ૨. ધમ, ૩. કામ.
[સ્થા. ૧૮૯] વિથા ચાર છે –
(૧) સ્ત્રીકથા (૨) ભક્તકથા – આહારકથા; (૩) દેશકથા (૪) રાજકથા.
[-સ્થા૨૮૨, – સમર ૪] (૧). કથાના ચાર ભેદ છે.
૧. સ્ત્રીની જાતિની કથા; ૨. સ્ત્રીના કુલની કથા; ૩. સ્ત્રીના રૂપની કથા; ૪. સ્ત્રીના નેપથ્ય – પાષાકની કથા.
૧. પ્રતિલેખન એટલે નિરીક્ષણ. વસ્ત્ર–પાત્રનું યથાવત્ નિરીક્ષણ ન કરવું તે પ્રતિલેખનાપ્રમાદ. પ્રમાદિત્યાગ વિષે ઉત્તરાધ્યયનનું સમય નયમ મા પમાય પ્રસિદ્ધ છે. અત્રે ૧૦.
મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદ ગણવાની પરંપરા છે. નિયુક્તિ-ઉત્તરાગાત્ર ૧૮૦.
અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધમમાં અનાદર, ગદુ:પ્રણિધાન – પ્રવચન સારેદાર દ્વાર ૨૦૭.
૨. અર્થ કથા અને કામકથા તે વિકથા સમજવી, અને એ જ આમ્રવનું કારણ બને છે. ધર્મકથાથી તે નિર્જ થાય. વિકથા પણ પ્રમાદ તરીકે ગણવાની પરંપરા છે. તેથી અહીં આસ્રવપ્રસંગે વિકથાને સ્થાન આપ્યું છે.
૩. સંયમબાધક કથા તે વિકથા. જુએ આવશ્યક અ૦ ૪. ભાષાસમિતિની સાધના માટે વિકથાવજન જરૂરી છે. –ઉત્ત૦૩૪,૯.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org