________________
સ્થાનોંગ-સમવાયાંગ : ૧
પ્રાણત અને અચ્યુતના દેવા મન:પરિચારક (દેવીઓનું મનથી ચિંતન કરવામાત્રથી કામતૃપ્તિ અનુભવનારા) છે.૧ [સ્થા ૧૧૬]
४२
બ્રહ્મચર્ય'ની નવ અગુપ્તિ છે
૧. સ્રી, પશુ, પંડકથી સસક્ત શય્યા અને આસનને ઉપયાગ; ૨. કથા; ૩. સ્ત્રીગણના સંસગ; ૪. સ્ત્રીની મનેાહર મનારમ ઇન્દ્રિયાનું અવલેાકન; ૫. પ્રણીત રસભોજન; ૬. પાન-ભેોજન અતિમાત્રામાં લેવું; છ. સ્ત્રી સાથેની પૂર્વ કાળની મૈથુનક્રીડાનું સ્મરણ; ૮. શબ્દ, રૂપ, ગન્ધ, રસ, સ્પર્શ અને પ્રશ’સાનું અનુસરણ; ૯. શાતા અને સુખ પાછળ પડવું.
[સમ॰ ૯ ]
હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પરપરિવાદ, રતિ-અરતિ, માયામૃષા, મિથ્યાદર્શન [આ અઢાર પાપસ્થાના] એક એક છે.
[-સ્થા° ૪૮ ]
૪. પ્રસાદ
પ્રમાના છ પ્રકાર છે.
૧. મદ્ય પ્રમાદ, ૨. નિદ્રાપ્રમાદ,
---
૧. જુએ તત્ત્વાર્થસૂત્ર ૪, ૮–૧૦.
૨. બ્રહ્મચર્યાંનાં અસમાધિસ્થાના ક્યાં અને સમાધિસ્થાને કયાં એનું સુંદર વર્ણન ઉત્તરાધ્યયન અ૦૧૬માં છે. બૌદ્દગ્રંથ અગુત્તર૦ ૭-૪૭માં આને મળતું વન છે.
૩. સૂત્રકૃત્તાંગ – ૨, ૪, ૨. જુએ પ્રવચનસારીદ્વાર દ્વાર ૨૩૭.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org