________________
૪૧
૯. આત્રવ ૪. અસુર-અસુરી, અસુર-રાક્ષસ, રાક્ષસ-અસુરી, રાક્ષસરાક્ષસી.
પ. અસુર-અસુરી, અસુર-મનુષ્પી, મનુષ્ય-અસુરી, મનુષ્ય-મનુષ્યી.
૬. રાક્ષસરાક્ષસ, રાક્ષસ-મનુષ્પી, મનુષ્ય-રાક્ષસી, મનુષ્ય-મનથી.
-સ્થા. ૩૫૩] સંવાસ ચાર પ્રકારનો છે – ૧. કેઈ એક દેવ દેવી સાથે સંવાસ કરે. ૨. કેઈ એક દેવ છવિન સાથે સંવાસ કરે. ૩. કઈ એક છવી દેવી સાથે સંવાસ કરે. ૪. કોઈ એક છવી છવી સાથે સંવાસ કરે.
( [-સ્થા ૨૪૮] પરિચારણા પાંચ પ્રકારની છે –
સૌધર્મ અને ઈશાનના દેવે કાયપરિચારક (દેવીઓના શરીરસંબંધથી જ કામસુખ ભેગવનારા) છે.
સનસ્કુમાર અને મહેન્દ્રના દેવે સ્પશરિચારક (દેવીઓના સ્પર્શથી જ કામસુખ ભોગવનારા) છે.
બ્રહ્મલોક અને લાંતકના દે રૂપપરિચારક (દેવીઓનું રૂપ નીરખવાથી જ કામતૃપ્તિ અનુભવનારા) છે.
મહાશુક અને સહસ્ત્રારના દેવ શબ્દપરિચારક (દેવીએને શબ્દ સાંભળવાથી જ કામતૃપ્તિ અનુભવનારા) છે.
૧. છવિ એટલે ચામડી. અને ચામડીવાળું પણ છવિ કહેવાય. એટલે ઔદારિક (સ્થૂલ) શરીર પણ છવિ, અને ઔદારિક શરીરવાળા તિર્યંચ અને મનુષ્ય–પછી તે સ્ત્રી હોય કે પુરુષ તે પણ છવિ કહેવાથ. આ અર્થ ટીકાકારે કર્યો છે. બૌદ્ધ ગ્રંથ અંગુત્તરમાં તો છવ–છવાને અર્થે દુરાચારી, દુરશીલ સ્ત્રી-પુરુષ એ કરીને, તથા દેવ-દેવીને અથ સુશીલ-સદાચારી સ્ત્રી-પુરુષ એવો કરીને આ પ્રમાણે જેડકાં જણાવ્યાં છે:-- છવ-છવી; છવ-દેવી; દેવ-જીવી; અને દેવ-દેવી. (૪-૫૩, ૧૪)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org