________________
ro
સ્થાનાંગ-સમવાયાંગ
૧૦. અહ્વાહ્વામિશ્રક
• અહ્વાહી એટલે રાત્રિ કે
-
દિવસના એક ભાગ - તદ્યાશ્રિત અધસત્ય બાલવું તે. જેમકે, પહેાર દિવસ ચડયો હાય છતાં કહેવું કે બાર તા થઈ
ગયા.
[ સ્થા॰ ૭૪૧
(૩) મૈથુન
મનુષ્યી.
§ મથુન ત્રણ પ્રકારનું છે:
૧. દિવ્ય – દેવ સબ ંધી, ૨. માનવ; ૩. તિય ચયેાનિક. $ દેવ, મનુષ્ય અને તિયાઁચ એ ત્રણ વગેŕ મૈથુન સેવે છે.૧ $ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ વગે[ મૈથુન સેવે છે.૧
૧
-:
[-સ્થા॰ ૧૨૩]
દેવા ખીજા દેવા સાથે, બીજા દેવાની દેવીએ સાથે, પેાતાની દેવી સાથે, કે પેાતાના શરીરની વિકુવા કરીને (ફેરફાર કરીને) પેાતાની સાથે મૈથુન (પરિચારણા) કરે છે. કેટલાક દેવા એ ચારે પ્રકારે પરિચારણા કરે છે. પરિચારણા કરે છે, અને રિચારણા કરે છે.ર સવાસ (સ્ત્રી સાથે શયન) ચાર પ્રકારના છેઃ ૧. દિવ્ય, ૨. આસુર, ૩. રાક્ષસ, ૪. માનવ. તેમાં નીચેનાં જોડકાં સભવે છેઃ
કેટલાક દેવા છેલ્લા બે પ્રકારે કેટલાક છેલ્લા એક જ પ્રકારે
[-સ્થા॰ ૧૨૨]
૧. દેવ-દેવી, દેવ-અસુરી, અસુર-દેવી, અસુર-અસુરી. ૨. દેવ-દેવી, દેવ-રાક્ષસી, રાક્ષસ-દેવી, રાક્ષસ-રાક્ષસી. ૩. દેવ-દેવી, દેવ-મનુષ્યી, મનુષ્ય-દેવી, મનુષ્ય
૧. એમ મૈથુન ત્રણ પ્રકારનું છે.
ર. એમ પરિચારણા ચાર પ્રકારની છે.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org