________________
૩૯
૯. આસવ ૧. કેનિશ્રિત – ધજન્ય, ૨. માનનિશ્રિત, ૩. માયાનિશ્રિત, ૪. લેભનિશ્રિત, ૫. પ્રેમનિશ્રિત, દ. ષનિશ્રિત; ૭. હાસ્યનિશ્રિત; ૮ ભયનિશ્રિત, ૯. આખ્યાયિકાનિશ્રિત – વાતનાં ગપ્પાં મારવા ખાતર, ૧૦. ઉપઘાતનિશ્રિત.
હું સત્ય-મૃષા –મિશ્રવચનના દશ ભેદ છે –
૧. ઉત્પન્ન મિશ્રક – સંખ્યાને ઠીક નિશ્ચય હોય નહિ છતાં કેઈએમ કહે કે આજે આ શહેરમાં દશ પાળકો ઉત્પન્ન થયાં તો તે અધ સત્ય કહેવાય. આવી કોઈ પણ બનેલી બાબત વિષેની વાત – તે ઉત્પન્નમિશ્રક.
૨. વિગત મિશ્રક – જન્મની જેમ મરણ અથવા નાશની વાત કહેવી તે વિગતમિશ્રક.
૩. ઉત્પન્ન-વિગત મિશ્રક – ઉત્પત્તિ અને નાશ બન્ને વિષે અર્ધસત્ય કહેવું તે.
૪. જીવમિશ્રક – જીવતા અને મૃત જીના સમૂહને જીવસમૂહ કહે તે. ( ૫. અજીવમિશ્રક – તે જ સમૂહને અજીવસમૂહ કહેવે તે.
૬. જીવાજીવમિશ્રક – તેવા જ સમૂહમાં અનિશ્ચય છતાં એમ કહેવું કે અમુક તો જીવે છે અને અમુક મરી ગયા છે તે.
૭. અનન્તમિશ્રક – પાંદડા સહિતના કંદમૂળને અનન્તકાય કહેવું તે – કારણ પાંદડાં તે અનન્તકાય નથી.
૮. પીત્તમિશ્રક અનન્તકાયસંગી દ્રવ્યને અનન્ત ન કહેવું તે.
૯અદ્વામિશ્રક – કાલ વિષે અર્ધસત્ય બોલવું તે. જેમકે પાંચ ન વાગ્યા હોય છતાં કેઈ ઉતાવળ ખાતર કહે કે, “ચાલો, ચાલે, હવે પાંચ વાગી ગયા.”
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org