________________
સ્થાનાંગસમવાયાંગ ૧
(૧) હિંસા - $ આરંભ૧ સાત પ્રકારને છે –
૧. પૃથ્વીકાયને આરંભ ૨. અષ્કાયારંભ, ૩. તેજસ્કાચારંભ; ૪. વાયુકાયારંભ, ૫. વનસ્પતિકાયાભ; ૬. ત્રસકાચાર ભ; ૭. અજીવકાર્યારંભ.
અનારંભ, સંરંભ, અસંરંભ, સમારંભ અને અસમારંભના પણ ઉપર પ્રમાણે સાત સાત ભેદ છે.
[– સ્થા. પ૭૧] શસ્ત્ર – જેનાથી હિંસા થાય તે – દશ છે –
૧. અગ્નિ, ૨, વિષ, ૩, લવણ ૪. સ્નેહ– તેલ, ઘી, આદિ; ૫. ક્ષાર; ૬.ખટાશ; ૭. દુ:પ્રયુક્તમન – અકુશલમન; ૮. દુઃપ્રયુક્તવચન – અકુશલવચન; ૯. દુપ્રયુક્તકાય અકુશલકાય; ૧૦. અવિરતિ.
[-સ્થા ૭૪૩] ) મૃષા મૃષાના ચાર પ્રકાર છે –
૧. કાય-અનુજુકતા – ઠગારી કાયચેષ્ટા, ૨. ભાષાઅનુજુકતા – ઠગારું વચન, ૩. ભાવ-અનુજુકતા – ઠગારું ચિંતન, . વિસંવાદના-ચોગ – કહ્યા પ્રમાણે ન કરવું તે.
- - સ્થા. ૨૫૪] હું મૃષાના દશ પ્રકાર છે –
૧. આરંભ એટલે ઉપદ્રવ; સમારંભ એટલે પરિતાપ આપવો તે; અને સંરંભ તે હિંસાને સંકલ્પ. કાયગુપ્તિની સાધના માટે આ આરંભ વગેરે ત્યાજ્ય છે. –ઉત્ત૮ ૨૪૨૬.
૨. શસ્ત્ર બે પ્રકારનાં છે – દ્રવ્ય અને ભાવ. તેમાં અગ્નિથી ખટાશ સુધીનાં દ્રવ્ય શસ્ત્ર છે અને દુ:પ્રયુક્ત મન વગેરે ભાવશસ્ત્ર છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org