________________
9.
૯. આત્સવ ૧. દેશત્યાગી-માઠું લાગવાથી જન્મભૂમિ છેડીને જવું, ૨, નિરાલમ્બનતા -એકલા નીકળી પડવું ૩. નાનાપ્રેમદ્વેષ.
(૩) અજ્ઞાન અજ્ઞાન ત્રણ પ્રકારનું છે.
૧. દેશઅજ્ઞાન; ૨. સવઅજ્ઞાન; ૩. ભાવઅજ્ઞાન – પર્યાય અજ્ઞાન.
[સ્થા૦ ૧૮૭] મિથ્યાત્વ દશ પ્રકારનું છે?—
૧. અધમ ધમ માને, ૨. ધમને અધમ માને ૩. કુમાગને માગ સમજે, ૪. માગને ઉમાગ સમજે, પ. અજીવને જીવ સમજે; ૬. જીવને અજીવ સમજે, ૭. અસાધુને સાધુ સમજે ૮ સાધુને અસાધુ સમાજે; ૯. અમૂતને મૂત માને; ૧૦. મૂતને અમૂત માને.
૩. અત્રત પાંચ કારણે જ કમજ એકઠી કરે છે – ૧. પ્રાણાતિપાત – હિંસા, ૨. મૃષાવાદ– અસત્ય, ૩. અદત્તાદાન-ચેરી, ૪. મિથુન, ૫. પરિગ્રડ.
[–સ્થા ૪૨૩] ૧. સામાન્ય રીતે એવો નિયમ છે કે આરાધ્યને જે પ્રિય હોય તેના પર જ આરાધકે પ્રેમ કરવો જોઈએ, અને તેનાથી વિપરીતમાં પ્રેમ ન રાખવો જોઈએ. આ નિયમથી વિપરીત ચાલનારની ક્રિયા “નાનાપ્રેમàષક્રિયા કહેવાય છે.
૨. જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org