________________
૩. તીર્થકરે
કરૂપ (૬) પદ્મપ્રભનાં – ૧. ચિત્રા, ૨. ઉ૦ પુત્રના મતે મઘા, હ૦ પુત્ર ના મતે ચિત્રા, ૩. ચિત્રા, ૪. ચિત્રા, ૫ ચિત્રા.
(૭) સુપાર્શ્વનાં – ૧-૪. વિશાખા, ૫. અનુરાધા. (૮) ચન્દ્રપ્રભનાં – ૧. જયેષ્ઠા, ર-૪. અનુરાધા, ૫. જયેષ્ઠા. (૯) પુષ્પદંતનાં – ૧. મૂલ, ૨. મૂલ, ૩, ૪, ૪. મૂલ, ૫. મૂલ. (૧૦) શીતલનાં-૧-૫. પૂર્વાષાઢા. (૧૧) શ્રેયાંસનાં – ૧–૪. શ્રવણ, ૫. ધનિષ્ઠા.
(૧૨) વાસુપૂજ્યનાં - ૧-૨. શતભિષક , ૩-૪. વિશાખા, ૫. વિશાખા, ઉ૦ પુત્રના મતે અને અશ્વિની હ૦ ૫૦ ના મતે.
(૧૩) વિમલનાં-૧ –૪. ઉત્તરાભાદ્રપદા, ૫. ઉત્તરાષાઢા ઉ૦ પુના મતે અને ઉત્તરાભાદ્રપદા હ૦ પુત્રના મતે.
(૧૪) અનન્તનાં – ૧. રેવતી, ૨, ૪, ૩. રેવતી, ૪. રેવતી, ૫૮. (૧૫) ઘર્મનાથનાં – ૧. રેવતી, ૨–૫. પુષ્ય. (૧૬) શાંતિનાથનાં ૧-૩. ભરણી, ૪. ૪, ૫. ભરણું. (૧૭) કુંથુનાં – ૧-૫ કૃત્તિકા.
(૧૮) અરનાં- ૧. રેવતી, ૨. રહિણી હ૦ ૫૦ ના મતે, ૩–૪. રેવતી ૫. રેવતી ઉ૦ પુત્ર ના મતે, રોહિણું હ૦ પુત્રના મતે.
(૧૯) મલિનાં– ૧-૪. અશ્વિની, ૫. ભરાણી. (૨૦) મુનિસુવ્રતનાં– ૧–૫. શ્રવણ.
(૨૧) નમિનાં – ૧. અશ્વિની, ૨. ઉ. પુત્રના મતે સ્વાતી, હ૦ પુત્ર ના મતે આશ્વની, ૩-૪. અશ્વિની, ૫. અશ્વિની.
(૨૨) નેમિનાથનાં – ૧. ઉત્તરાષાઢા, ૨–૫. ચિત્રા. (૨૩) પાનાં - ૧–૨. વિશાખા, ૩ ૪, ૪, વિશાખા, ૫. વિશાખા.
(૨૪) મહાવીરનાં – ૧. ઉત્તરાષાઢા, ૨. ઉત્તરાફાલ્ગની, ૩. ઉત્તરા, ૪. હસ્તોત્તરા (ઉત્તરાફાલ્ગની), ૫. સ્વાતી.
ચોકડી છે ત્યાં એમ સમજવું કે પુરાણમાં ત્યાં નક્ષત્રનો ઉલ્લેખ નથી.
આવશ્યક નિર્યુક્તિમાં કેને કઈ તિથિએ જ્ઞાન થયું તે વર્ણવ્યું છે ગાય ૨૬૩ થી. ૪કમારવાસ”ના અથ વિશે મતભેદ –
પ્રસ્તુત પ્રસંગમાં ટીકાકાર પિતાની પરંપરા પ્રમાણે કુમારવાસને અર્થ અરાજભાવ અર્થાત કુંવર હતા અને દીક્ષા લીધી (નહીં કે કુંવારા હતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org