________________
૩૪
સ્થાનાંગ-સમવાયાંગ : ૪
શકાય કે અર કે અરક નામની કાઈ પ્રભાવશાળી વ્યક્તિ શ્રમણ પરંપરામાં અવશ્ય થઈ હોવી જોઈએ.
૨. દ્વિગઅર મતે માતાઓનાં નામમાં મતભેદઃ—
દિગંબર મતે તીથ કરની માતાઓનાં નામમાં ભેદ છે. તે આ નામેાથી જણાઈ આવરો - ૧. મરુદેવી, ૨. વિજયસેના ૩. સુષેણા, ૪. સિદ્ધાર્થા, ૫. મગલા, ૬. સુસીમા, ૭. પૃથ્વીસેના, ૮. લક્ષ્મણા, ૯. જયરામા (રામા,) ૧૦. સુનંદા, ૧૧. નંદા (વિષ્ણુશ્રી ), ૧૨. જાયાવતી (પાટલા), ૧૩. જચરચામા (શર્મા), ૧૪, શર્મા (રેવતી), ૧૫. સુપ્રભા ( સુત્રતા ), ૧૬. એરા, ૧૭. શ્રીકાંતા (શ્રીમતી), ૧૮. મિત્રસેના, ૧૯. પ્રાવતી (રક્ષિતા), ૨૦. સામા (પદ્માવતી), ૨૧. લિા (વપ્રા), ૨૨. સિવાદેવી, ર૩. વામાદેવી, ૨૪. પ્રિયકારિણી ત્રિશલા. અહીં દિગ ંબરોમાં પણ મતભેદ છે. જે ઉત્તર અને હિરપુરાણમાં સરખાં નામેા છે, ત્યાં બીજું નામ કૌંસમાં નથી મૂકયું; પણ જ્યાં વિરોધ છે ત્યાં હરિવંશપુરાણ સંમત નામ કૌંસમાં મૂક્યુ અને ઉત્તરપુરાણનું બહાર રાખ્યું છે. આગળ પણ આ જ ક્રમે સમજવું. માતાએનાં નામ માટે જુએ આવ॰ નિ॰ ગા૦ ૩૮૫–૩૮૬.
૩. કલ્યાણકનાં નક્ષત્રો:
જે તી કરીને એક જ નક્ષત્ર ચ્ચવન, જન્મ, દીક્ષા, જ્ઞાનદર્શનપ્રાપ્તિ અને માક્ષ~એ પાંચે માંગલિક પ્રસંગે હોય છે, તે આ ખાનામાં જણાવ્યું છે. ભગવાન મહાવીરને પાંચ કલ્યાણકા આ ગણવાનાં છે— મ્યવન, ગર્ભાપહરણ, જન્મ, દીક્ષા, અને જ્ઞાનપ્રાપ્તિ. દિગબોને મતે ગર્ભાપહરણની ઘટના બની નથી તેથી મહાવીરનાં પાંચ કલ્યાણકા અન્ય તીથ કરી જેમ જ ગણવાનાં છે. દ્વેગ ખાને મતે નક્ષત્રો આ પ્રમાણે છે:—
(૧) ઋષભનાં – ૧. ઉત્તરાષાઢા, ૨. ઉત્તરાષાઢા, (૬૦ પુ॰ના મતે અભિજિત), ૩. ઉત્તરાષાઢા, ૪ ×, ૫. ઉત્તરાષાઢા.
(૨) અજિતનાં – ૧-૫. રાહિણી.
( ૩ ) સ’ભવનાં – ૧. મૃગસર, ૨. ૩૦ પુ॰ મતે મૃગસર, હું પુ મતે જ્યેષ્ઠા, ૩૪, ૪. મૃગસિર, ૫. ૩૦ પુ॰ મૃગસિર, હુ॰ પુ॰ જયેષ્ઠા.
(૪) અભિનંદનનાં - ૧–૫. પુનવસુ. ( ૫ ) સુમતિનાં – ૧–૫. મા.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org